Home » Gossip» Gauri khan looked gorgeous in golden gown

પત્ની ગૌરી ગાઉનને કારણે મુસીબતમાં મુકાતા જ પતિ શાહરૂખે આમ કરી મદદ!

divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 06:28 PM IST

તાજેતરમાં જ મુંબઈમાં હોલ ઓફ ફેમ એવોર્ડ્ય યોજાઈ ગયા. આ એવોર્ડ શોમાં શાહરૂખ ખાન પત્ની ગૌરી ખાન તથા સાસુમા સાથે આવ્યો હતો.
  • પતિ શાહરૂખ સાથે ગૌરી
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    પતિ શાહરૂખ સાથે ગૌરી

    મુંબઈઃ તાજેતરમાં જ મુંબઈમાં હોલ ઓફ ફેમ એવોર્ડ્ય યોજાઈ ગયા. આ એવોર્ડ શોમાં શાહરૂખ ખાન પત્ની ગૌરી ખાન તથા સાસુમા સાથે આવ્યો હતો. ગૌરી ખાન ગોલ્ડન ગાઉનમાં જોવા મળી હતી. જોકે, ગાઉન ગૌરીના પગમાં આવી જતાં તરત જ પતિ શાહરૂખે તેને સંભાળી લીધી હતી. ગૌરી ખાનને એક્સેલન્ટ ડિઝાઈનનો એવોર્ડ મળ્યો હતો.

    ગોલ્ડન ગાઉનમાં ગોર્જીયસ ગૌરીઃ
    ગૌરી ખાન થાઈ-હાઈ સ્લિટ ગોલ્ડન ગાઉનમાં ગોર્જીયસ લાગતી હતી. ગૌરી ખાને ડિઝાઈનર મોનિશા જેસિંગે ડિઝાઈન કરેલું ગાઉન પહેર્યું હતું. રેડ કાર્પેટ પર ગૌરી ખાન ગાઉનને કારણે મુસીબતમાં મૂકાઈ ગઈ હતી. રેડ કાર્પેટ પર ચાલતી વખતે ગૌરી ખાન માટે ગાઉનને હેન્ડલ કરવું થોડું મુશ્કેલ બની ગયું હતું. આ સમયે તરત જ પતિ શાહરૂખ ખાન મદદે આવી ગયો હતો.

    (જુઓ, મોમ અને પતિ સાથે આવી ગૌરી ખાન....)

  • મોમ સાથે ગૌરી
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    મોમ સાથે ગૌરી

  • ગૌરી તથા શાહરૂખ
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    ગૌરી તથા શાહરૂખ

  • ગૌરી ખાન
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    ગૌરી ખાન

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gauri khan looked gorgeous in golden gown
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top