Home » Gossip» દીકરીના લગ્નમાં મીણબત્તીઓ પાછળ જ પાપા અનિલનો 10 લાખનો ધૂમાડો, sonam kapoor wedding on 8th may

દીકરીના લગ્નમાં મીણબત્તીઓ પાછળ જ પાપા અનિલનો 10 લાખનો ધૂમાડો, ભારતમાં પહેલીવાર યુઝ!!

Onkar Kulkarni | Last Modified - May 08, 2018, 07:20 PM IST

8મેના રોજ સોનમ કપૂર તથા આનંદ આહુજાએ લગ્ન કર્યાં હતાં. આ લગ્નને યાદગાર બનાવવા માટે પાપા અનિલ કપૂરે કોઈ કસર છોડી નહોતી
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ 8મેના રોજ સોનમ કપૂર તથા આનંદ આહુજાએ લગ્ન કર્યાં હતાં. આ લગ્નને યાદગાર બનાવવા માટે પાપા અનિલ કપૂરે કોઈ કસર છોડી નહોતી. ખાસ વાત તો એ હતી કે આ લગ્નમાં શ્રીદેવીની પસંદનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

    મોંઘી મીણબત્તીઓઃ
    સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંગલામને 100થી પણ વધારે મીણબત્તીઓથી ડેકોરેટ કરવામાં આવ્યો હતો. આ મીણબત્તીઓ Ja Malone બ્રાન્ડની હતી. નોંધનીય છે કે યુકેમાં કેટ તથા વિલિયમના રોયલ વેડિંગમાં પણ આ જ મીણબત્તીઓનો ઉપયોગ કરવામાં આવી હતી. આ એક મીણબત્તી 6500થી 10 હજારની વચ્ચે આવે છે. એટલે કે જો બંગલાને 100 મીણબત્તીઓથી સજાવવામાં આવ્યો હોય તો અનિલ કપૂરે માત્ર મીણબત્તીઓ પાછળ જ 10 લાખનો ધૂમાડો કર્યો તેમ કહી શકાય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મીણબત્તીની આ બ્રાન્ડનો ભારતમાં પહેલી જ વાર લગ્નમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

    મોગરાના ફૂલથી સજાવ્યો બંગલોઃ
    સોનમ કપૂરે માસી કવિતા સિંહના હેરિટેઝ બંગલોમાં લગ્ન કર્યાં હતાં. બંગલાને મોગરાના ફૂલથી સજાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોગરાના ફૂલ શ્રીદેવીના ફેવરિટ હતાં. નોંધનીય છે કે જ્યારે શ્રીદેવીની અંતિમ યાત્રા નીકળી ત્યારે તે ટ્રકને પણ મોગરના ફૂલથી સજાવવામાં આવી હતી.

    (વાંચો, સોનમ કપૂરની હેવી જ્વેલરી કોની હતી...)

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: દીકરીના લગ્નમાં મીણબત્તીઓ પાછળ જ પાપા અનિલનો 10 લાખનો ધૂમાડો, sonam kapoor wedding on 8th may
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top