Home »Gossip» Salman Khan Shared Picture Of Girl That He Was Talking About It Is Waraina Hussain

Finally સલમાન ખાનને મળી ગઈ યુવતી, તમે પણ જાણો કોણ છે આ સુંદરી

divyabhaskar.com | Feb 07, 2018, 15:24 PM IST

  • સલમાન ખાન અને તેણે જે યુવતીની તસવીર શેર કરી હતી તે- વારિના હુસૈન.

મુંબઈઃસલમાન ખાને ટ્વિટ કરી જણાવ્યું કે, તેને યુવતી મળી ગઈ છે. સલમાન ખાનની આ ટ્વિટ બાદ તેના લગ્નના સમાચાર વાયરલ થવા લાગી હતી. આ ટ્વિટને કારણે સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિએક્શન પણ જોવા મળ્યા હતા. સલમાને ટ્વિટ કરી લખ્યું હતું કે,‘મુજે લડકી મીલ ગઈ.’ આ ટ્વિટ બાદ લોકો વચ્ચે ચર્ચા હતી કે, શું આ લગ્ન માટે છે કે કોઈ ફિલ્મ માટે વાત કરવામાં આવી રહી છે. સલમાને પોતાની બીજી ટ્વિટમાં એક સુંદર યુવતીની તસવીર શેર કરી અને કેપ્ટશનમાં લખ્યું કે,‘ચિંતા કરવાની કોઈ વાત નથી. આયુષ શર્માની ફિલ્મ લવરાત્રિ માટે યુવતી વારિના મળી ગઈ છે. તો ડોન્ટ વરી બી હેપ્પી.’

 

(આગળની સ્લાઈડ્સમાં જાણો સલમાને જે યુવતીની વાત કરી કોણ છે તે...)

(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Salman Khan shared Picture Of Girl That He Was Talking About It is waraina hussain
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended