Home » Gossip» આ કારણે બ્લોકબસ્ટર બનશે ફિલ્મ ‘ધડક’, Dhadak Will Be Blockbuster Movie

જાહન્વી-ઈશાનની જબરજસ્ત Chemistry, પાંચ કારણોને લીધે ફિલ્મ બનશે Blockbuster

divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 02:25 PM IST

‘ધડક’નું ટ્રેલર રીલિઝ, માતા શ્રીની જેમ જોવા મળ્યો જાહન્વીનો આગવો અંદાજ
  • જાહન્વી-ઈશાનની જબરજસ્ત Chemistry, પાંચ કારણોને લીધે ફિલ્મ બનશે Blockbuster
    જાહન્વી-ઈશાનની જબરજસ્ત Chemistry, પાંચ કારણોને લીધે ફિલ્મ બનશે Blockbuster

    મુંબઈઃ શ્રીદેવીની દીકરી જાહન્વી કપૂરની મચ અવેટેડ ફિલ્મ ‘ધડક’નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. ટ્રેલર રીલિઝ થયાની અમુક જ મિનિટોમાં જ તે વાયરલ બન્યું હતું. આ ફિલ્મ 20 જુલાઈના રોજ રીલિઝ થશે. ફિલ્મના ટ્રેલરમાં 5 એવી વાતો જોવા મળી, જે આ ફિલ્મને બ્લૉકબસ્ટર બનાવી શકે છે.

    આ પાંચ કારણોને લીધે બ્લોકબસ્ટર ફિલ્મ બનશે ‘ધડક’


    - 3 મિનિટ 3 સેકન્ડના ટ્રેલરમાં જાહન્વી અને ઈશાન ખટ્ટરની કેમિસ્ટ્રી શાનદાર લાગી રહી છે. ચાહકોના દિલો દિમાગમાં આ બંનેનો ઈનોસન્સ પ્રેમ છવાઈ જશે, તે નક્કી છે.
    - આ ફિલ્મમાં રાજસ્થાનની ખુશ્બુ જોવા મળશે. ફિલ્મમાં ડાયલૉગથી લઈ ફિલ્મના લોકેશન તથા ડ્રેસિંગમાં રાજસ્થાની રંગ જોવા મળ્યો છે.
    - એક્ટિંગની વાત કરીએ જાહન્વી જબરદસ્ત છે, તો સામે ઈશાન પણ બરોબરની ટક્કર આપી રહ્યો છે.
    - ફિલ્મના અમુક ડાયલૉગ શાનદાર છે, જે તમને હસવા મજબૂર કરી દેશે. ઈશાન ફિલ્મના એક સીનમાં જાહન્વીને કહે છે કે "મને એક પપ્પી જોઈએ છે" આ સમયે જાહન્વી જવાબમાં કહે છે કે "પપ્પી..એટલે ગલૂડિયું"
    - ટ્રેલરના અનેક સીન્સમાં જાહન્વી પોતાની માતા શ્રીદેવી જેવી લાગે છે.

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: આ કારણે બ્લોકબસ્ટર બનશે ફિલ્મ ‘ધડક’, Dhadak Will Be Blockbuster Movie
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top