Home » Gossip» Esha deol blessed with a baby girl

ડિલિવરી બાદ માત્ર બે મહિનામાં જ ધરમપાજીની દીકરીએ એશાએ ઉતાર્યું વજન

divyabhaskar.com | Last Modified - Dec 24, 2017, 03:33 PM IST

બોલિવૂડ એક્ટ્રેસ એશા દેઓલે 22 ઓક્ટોબરના રોજ દીકરી રાધ્યાને જન્મ આપ્યો હતો.
  • ડાબે, પ્રેગનન્સી દરમિયાન એશા પતિ સાથે, હાલની તસવીર
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબે, પ્રેગનન્સી દરમિયાન એશા પતિ સાથે, હાલની તસવીર

    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ એશા દેઓલે 22 ઓક્ટોબરના રોજ દીકરી રાધ્યાને જન્મ આપ્યો હતો. એશાએ માત્ર બે મહિનાની અંદર જ પોતાનું વધારાનું વજન ઉતારીને પોતાને શૅઈપમાં લાવી દીધી છે.

    સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કરી તસવીરઃ
    એશાએ સોશ્યિલ મીડિયામાં પતિ ભરત સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તેણે વધેલા વજનની તથા વજન ઉતાર્યા બાદની તસવીર પોસ્ટ કરી હતી. એશાએ સાથે લખ્યું હતું કે ધીમે ધીમે પણ તે પોતાના જૂન શૅઈપમાં પરત ફરી રહી છે. તેણે સલાહ આપી હતી કે રોજ અડધો કલાક ફિઝીકલી એક્ટિવિટી કરવાથી વજન ઘટે છે.

    એશાએ 2012માં કર્યા હતા લગ્નઃ
    હેમા માલિની અને ધર્મેન્દ્રની દીકરી એશા દેઓલે 2012માં ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. બે મહિના પહેલાં જ તેના સીમંત વખતે પણ બંનેએ સાથે સાથે ફરી સાત ફેરા લીધા હતા. બીજી વાર લગ્ન કરવા વિશે એશાએ જણાવ્યું હતું કે જ્યારે 29 જૂન 2012માં તેમના લગ્ન થયા હતા ત્યારે મોમ હેમાએ તિરુપતિથી પંડિત બોલાવ્યા હતા અને તેઓ માત્ર તમિલમાં બોલી રહ્યા હતા. જેથી પરિવાર અને મિત્રોને કંઈ સમજાયુ જ નહોતું. તેથી આ વખતે સિંધી પંડિત બોલાવ્યા હતા અને તે હિન્દીમાં વિધિ કરાવશે જેથી તેના સાસરીવાળાં સમજી શકે.

    બીજી વાર નાની બન્યા હેમાઃ
    હેમા માલિની બીજી વખત નાની બન્યા છે. આ પહેલાં તેમની નાની દીકરી આહના દેઓલે 2014માં બિઝનેસ મેન વૈભવ વોહરા સાથે લગ્ન કર્યા હતા. 11 જૂન 2015ના રોજ તેણે એક દીકરાને જન્મ આપ્યો હતો જેનું નામ ડેરિન વોહરા રાખવામાં આવ્યું છે.

    (જુઓ, એશા દેઓલની ખાસ તસવીરો....)

  • એશા દેઓલ
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    એશા દેઓલ

  • ફ્રેન્ડ્સ તથા પતિ સાથે એશા દેઓલ
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    ફ્રેન્ડ્સ તથા પતિ સાથે એશા દેઓલ

  • મોમ તથા ફ્રેન્ડ સાથે એશા દેઓલ
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    મોમ તથા ફ્રેન્ડ સાથે એશા દેઓલ

  • ફ્રેન્ડ્સ સાથે એશા દેઓલ
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    ફ્રેન્ડ્સ સાથે એશા દેઓલ

  • પતિ તથા દિયર સાથે એશા દેઓલ
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    પતિ તથા દિયર સાથે એશા દેઓલ

  • બિગ બી સાથે એશા દેઓલ
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    બિગ બી સાથે એશા દેઓલ

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Esha deol blessed with a baby girl
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top