Home » Gossip» Check out inside pics of aishawarya rai luxurious apartment

શું અમિતાભ બચ્ચનનું ઘર છોડીને અલગ જવા માંગે છે ઐશ્વર્યા રાય?, જાણી લો સચ્ચાઈ

divyabhaskar.com | Last Modified - Jan 10, 2018, 04:06 PM IST

ઐશ્વર્યા રાય બચ્ચન પતિ અભિ તથા દીકરી આરાધ્યા સાથે 'જલસા' છોડીને મુંબઈમાં પોતાના લક્ઝૂરિયસ ફ્લેટમાં અલગ શિફ્ટ થવાની છે.
  • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ છેલ્લાં કેટલાંય સમયથી બોલિવૂડમાં એ વાતની ચર્ચા થઈ રહી છે કે ઐશ્વર્યા રાય બચ્ચન પતિ અભિ તથા દીકરી આરાધ્યા સાથે 'જલસા' છોડીને મુંબઈમાં પોતાના લક્ઝૂરિયસ ફ્લેટમાં અલગ શિફ્ટ થવાની છે. હાલમાં બચ્ચન પરિવાર જલસામાં સાથે રહે છે.

    નથી થતા અલગઃ
    આ પહેલાં પણ એવી ચર્ચા હતી કે ઐશ્વર્યા સાસુમા જયાથી અલગ થવા માંગે છે. જોકે, ત્યારે પણ આ વાત માત્ર અફવા સાબિત થઈ હતી. આ વખતે પણ આ વાત માત્ર અફવા જ છે. અભિષેક બચ્ચન ક્યારેય પેરેન્ટ્સને છોડીને અલગ રહેવાનું વિચારી શકે નહીં. અભિષેક પોતાના પેરેન્ટ્સને ઘણો જ પ્રેમ કરે છે અને તે અલગ થવાનું ક્યારેય વિચારી શકે નહીં.

    21 કરોડમાં ખરીદ્યો છે ફ્લેટઃ
    ઐશ્વર્યાએ 21 કરોડમાં લક્ઝૂરિયાસ ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટ માત્ર રોકણના હેતુથી ખરીદવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ ફ્લેટ 5500 સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે.

    (જુઓ, અંદરથી કેવો લાગે છે ઐશ્વર્યા રાયનો લક્ઝૂરિયસ ફ્લેટ...)

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check out inside pics of aishawarya rai luxurious apartment
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top