Home »Gossip» Aaradhya Bachchan And Aishwarya Rai Wore Red Out Fit At Cousin Marriage

મામાના લગ્નમાં આરાધ્યાએ મોમ એશ સાથે કર્યું Matching, આમ કરી ધમાલ-મસ્તી

divyabhaskar.com | Dec 24, 2017, 18:02 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન મેંગ્લોરમાં પોતાના કઝિનના લગ્નમાં રવિવાર(ત્રીજી ડિસેમ્બર)ના રોજ જોવા મળી હતી. એશની સાથે દીકરી આરાધ્યા તથા મોમ વૃંદા રાય પણ હતાં. ઐશ્વર્યા રાયના કાકા ઉદય કુમાર શેટ્ટીના દીકરો પ્રજ્વલના લગ્ન હતાં. આ લગ્ન મેંગ્લોરમાં TMA પાઈ કન્વેશન હોલમાં યોજાયા હતાં. હાલમાં જ આ લગ્નની કેટલીક વધુ તસવીરો સોશ્યિલ મીડિયામાં વાયરલ બની હતી. 


એશ લાગી સ્ટનિંગઃ
ઐશ્વર્યાએ રેડ રંગની સાડી પહેરી હતી. જેમાં સોફ્ટ ગોલ્ડ એમ્બ્રોઈડરી હતી. આરાધ્યાએ પણ મોમની જેમ રેડ રંગનાં કપડાં પહેર્યાં હતાં. ઐશ્વર્યા અહીંયા પોતાના કઝિન્સ તથા સંબંધીઓ સાથે તુલુ ભાષામાં વાત કરતી હતી. 


(જુઓ, કઝિનના લગ્નમાં ઐશ્વર્યા રાય....)

(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aaradhya bachchan and aishwarya rai wore red out fit at cousin marriage
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended