Home » Gossip» સલમાન ખાનને મળ્યા જામીન, salman khan bail granted in session court

42 ડિગ્રી ગરમીમાં કોર્ટરૂમ હતો ખીચો-ખીચ ભરેલો, આમ થઈ ભાઈ સલમાનની જામીન

divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 03:46 PM IST

સલમાન ખાનને પાંચ એપ્રિલના રોજ ટ્રાયલ કોર્ટે કાળિયાર હરણ કેસમાં પાંચ વર્ષની સજા ફટકારી હતી.
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

    જોધપુરઃ સલમાન ખાનને પાંચ એપ્રિલના રોજ ટ્રાયલ કોર્ટે કાળિયાર હરણ કેસમાં પાંચ વર્ષની સજા ફટકારી હતી. કોર્ટરૂમની અંદર ચાલતી દલીલોથી બહેન અલવીરા અસહજ થઈ ગઈ હતી.

    કોર્ટમાં થયું હતું આમઃ
    કોર્ટની અંદર કાળિયાર હરણ કેસમાં બિશ્નોઈ સમાજના વકીલ મહિપાલ સિંહે સલમાન વિરૂદ્ધ જબરજસ્ત દલીલો કરી હતી.

    દલીલો સાંભળી અસહજ થઈ અલવિરાઃ
    કોર્ટરૂમ ખીચો ખીચ ભરેલો હતો. 20*20ના રૂમમાં ત્રણ પંખા ધીમે ધીમે ચાલતા હતાં, આ સમયે જોધપુરમાં 42 ડિગ્રી ગરમી હતી. વકીલોની દલીલો સાંભળી અલવિરા નર્વસ થઈ ગઈ હતી અને તેને ચક્કર પણ આવી ગયા હતાં.

    (વાંચો, અડધો કલાક સુધી જજ જોતા રહ્યાં આમ તેમ અને પછી કહ્યુ...)

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: સલમાન ખાનને મળ્યા જામીન, salman khan bail granted in session court
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top