Home » Gossip» સાવકી બહેન જાહન્વીને લઈ ભાઈની ખાસ વાત, arjun kapoor recently told about janhvi kapoor for her film dhadak trailor

સાવકી બહેન જાહન્વીને લઈ ભાઈની ખાસ વાત, શ્રીદેવી જીવતી હોત તો નક્કી ખુશ થાત!

divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 12:37 PM IST

બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી 'ધડક'નું ટ્રેલર 11 જૂનના રોજ 12 વાગે લોન્ચ થઈ ગયું છે.
  • ડાબેથી, ખુશી, અંશુલા, અર્જુન તથા જાહન્વી
    +2 બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, ખુશી, અંશુલા, અર્જુન તથા જાહન્વી

    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી 'ધડક'નું ટ્રેલર 11 જૂનના રોજ 12 વાગે લોન્ચ થઈ ગયું છે. જાહન્વી આ ટ્રેલર લોન્ચિંગને લઈ ઘણી જ ઉત્સાહી પણ હતી અને સાથે સાથે પોતાની મોમને લઈ દુઃખી પણ હતી. જાહન્વી પોતાની ફિલ્મી કરિયર શરૂ કરવા જઈ રહી છે અને આ ટ્રેલર પરથી ચાહકો તથા બોલિવૂડ નક્કી કરશે કે જાહન્વીને એક્ટિંગ આવડે છે કે નહીં. આ સમયે જાહન્વીને સાવકા ભાઈ અર્જુન કપૂરે સાથ આપ્યો હતો અને શુભકામના પાઠવી હતી. જો આજે શ્રીદેવી જીવતી હોત તો ચોક્કસથી અર્જુનની આ વાતોથી તે ઘણી જ ખુશ થાત, તે વાત નક્કી હોત.

    ભાઈ અર્જુને કહી ઈમોશનલ વાતઃ
    અર્જુન કપૂર હાલમાં લંડનમાં 'નમસ્તે ઈંગ્લેન્ડ'નું શૂટિંગ કરી રહ્યો છે. આ કારણથી અર્જુન કપૂર બહેન જાહન્વીના 'ધડક'ના ટ્રેલર લોન્ચિંગમાં હાજર રહી શકશે નહીં. જોકે, અર્જુન કપૂરે સોશ્યિલ મીડિયામાં પોતાની બહેનને શુભેચ્છા પાઠવીને ખુશી વ્યક્ત કરી છે. રવિવાર(10 જૂન)ના રોજ અર્જુન કપૂરે સોશ્યિલ મીડિયામાં બહેન જાહન્વીને લઈને લખ્યું હતું, ''સૌથી પહેલાં તો હું તારી માફી માંગીશ કારણ કે હું મુંબઈમાં હાજર નથી પરંતુ હું હંમેશા તારી સાથે જ રહીશ. તુ કોઈ પણ જાતની ચિંતા કરીશ નહીં. હું બસ એટલું જ કહીશ કે જો તું સારું કામ કરીશ, પ્રામાણિક રહીશ, બીજાના અભિપ્રાયને માન આપીશ પણ પોતાની અલગ કેડી બનાવી શકીશ તો પ્રોફેશન એકદમ અમેઝિંગ છે. આ બહુ સહજ નથી પરંતુ મને ખબર છે કે તુ આ તમામ મેડનેસ માટે તૈયાર છે. ઓલ ધ બેસ્ટ 'ધડક',

    જાહન્વી છે મોમ શ્રીદેવી જેવી જ Mysterious, સેટ પર રહે છે અતડી-અતડી

    'સૈરાટ'ની રિમેકઃ
    ધર્મા પ્રોડક્શનની 'ધડક' મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની ઓફિશિયલ હિંદી રિમેક છે. શંશાક ખૈતાનની આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર તથા જાહન્વી પહેલી જ વાર કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ 20 જુલાઈએ રીલિઝ થઈ રહી છે.

  • અર્જુન કપૂરે સોશ્યિલ મીડિયામાં બહેન જાહન્વીને આ પોસ્ટ કરીને આપી શુભકામના
    +2 બીજી સ્લાઈડ્સ જુઓ
    અર્જુન કપૂરે સોશ્યિલ મીડિયામાં બહેન જાહન્વીને આ પોસ્ટ કરીને આપી શુભકામના

    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી 'ધડક'નું ટ્રેલર 11 જૂનના રોજ 12 વાગે લોન્ચ થઈ ગયું છે. જાહન્વી આ ટ્રેલર લોન્ચિંગને લઈ ઘણી જ ઉત્સાહી પણ હતી અને સાથે સાથે પોતાની મોમને લઈ દુઃખી પણ હતી. જાહન્વી પોતાની ફિલ્મી કરિયર શરૂ કરવા જઈ રહી છે અને આ ટ્રેલર પરથી ચાહકો તથા બોલિવૂડ નક્કી કરશે કે જાહન્વીને એક્ટિંગ આવડે છે કે નહીં. આ સમયે જાહન્વીને સાવકા ભાઈ અર્જુન કપૂરે સાથ આપ્યો હતો અને શુભકામના પાઠવી હતી. જો આજે શ્રીદેવી જીવતી હોત તો ચોક્કસથી અર્જુનની આ વાતોથી તે ઘણી જ ખુશ થાત, તે વાત નક્કી હોત.

    ભાઈ અર્જુને કહી ઈમોશનલ વાતઃ
    અર્જુન કપૂર હાલમાં લંડનમાં 'નમસ્તે ઈંગ્લેન્ડ'નું શૂટિંગ કરી રહ્યો છે. આ કારણથી અર્જુન કપૂર બહેન જાહન્વીના 'ધડક'ના ટ્રેલર લોન્ચિંગમાં હાજર રહી શકશે નહીં. જોકે, અર્જુન કપૂરે સોશ્યિલ મીડિયામાં પોતાની બહેનને શુભેચ્છા પાઠવીને ખુશી વ્યક્ત કરી છે. રવિવાર(10 જૂન)ના રોજ અર્જુન કપૂરે સોશ્યિલ મીડિયામાં બહેન જાહન્વીને લઈને લખ્યું હતું, ''સૌથી પહેલાં તો હું તારી માફી માંગીશ કારણ કે હું મુંબઈમાં હાજર નથી પરંતુ હું હંમેશા તારી સાથે જ રહીશ. તુ કોઈ પણ જાતની ચિંતા કરીશ નહીં. હું બસ એટલું જ કહીશ કે જો તું સારું કામ કરીશ, પ્રામાણિક રહીશ, બીજાના અભિપ્રાયને માન આપીશ પણ પોતાની અલગ કેડી બનાવી શકીશ તો પ્રોફેશન એકદમ અમેઝિંગ છે. આ બહુ સહજ નથી પરંતુ મને ખબર છે કે તુ આ તમામ મેડનેસ માટે તૈયાર છે. ઓલ ધ બેસ્ટ 'ધડક',

    જાહન્વી છે મોમ શ્રીદેવી જેવી જ Mysterious, સેટ પર રહે છે અતડી-અતડી

    'સૈરાટ'ની રિમેકઃ
    ધર્મા પ્રોડક્શનની 'ધડક' મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની ઓફિશિયલ હિંદી રિમેક છે. શંશાક ખૈતાનની આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર તથા જાહન્વી પહેલી જ વાર કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ 20 જુલાઈએ રીલિઝ થઈ રહી છે.

  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: સાવકી બહેન જાહન્વીને લઈ ભાઈની ખાસ વાત, arjun kapoor recently told about janhvi kapoor for her film dhadak trailor
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top