Home » Gossip» Ex પત્ની સાથે ડિનર પર અરબાઝ ખાન, મુશ્કેલીમાં પરિવારે આપ્યો સાથ, in difficult situation family support arbaaz khan

Ex પત્ની સાથે ડિનર પર અરબાઝ ખાન, મુશ્કેલીમાં પરિવારે આપ્યો સાથ

divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 12:59 PM IST

બોલિવૂડ એક્ટર સલમાન ખાનનો ભાઈ અરબાઝ હાલમાં IPLમાં સટ્ટેબાજીને કારણે ચર્ચામાં છે.
  • ડાબે, અમૃતા નાના પુત્ર અઝાન, મલાઈકા, અરહાન સાથે અમૃતાનો નાનો પુત્ર રયાન
    +1 બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબે, અમૃતા નાના પુત્ર અઝાન, મલાઈકા, અરહાન સાથે અમૃતાનો નાનો પુત્ર રયાન

    મુંબઈઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાનનો ભાઈ અરબાઝ હાલમાં IPLમાં સટ્ટેબાજીને કારણે ચર્ચામાં છે. થાને પોલીસે અરબાઝ ખાનની આ મામલે પૂછપરછ પણ કરી હતી. સટ્ટેબાજીની વચ્ચે હાલમાં જ અરબાઝ ખાન પોતાની પૂર્વ પત્ની મલાઈકા અરોરા તથા પુત્ર અરહાન સાથે ડિનર લેતો જોવા મળ્યો હતો. પાંચ જૂનના બાંદ્રામાં આવેલી રેસ્ટોરન્ટમાં ડિનર કર્યું હતું. અરબાઝની સાથે તેની સાળી અમૃતા અરોરાનો પરિવાર પણ હતો. ડિવોર્સ બાદ પણ અરબાઝ ખાન પૂર્વ પત્નીના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અરબાઝનો પુત્ર અરહાન મમ્મી મલાઈકા સાથે જ રહે છે.


    (જુઓ, રેસ્ટોરન્ટની બહાર પરિવાર સાથે અરબાઝ ખાન...)

  • અરબાઝ તથા અમૃતા અરોરાનો પતિ શકિલ લદાક, સાથે બંને પુત્રો અઝાન અને રયાન
    +1 બીજી સ્લાઈડ્સ જુઓ
    અરબાઝ તથા અમૃતા અરોરાનો પતિ શકિલ લદાક, સાથે બંને પુત્રો અઝાન અને રયાન

    મુંબઈઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાનનો ભાઈ અરબાઝ હાલમાં IPLમાં સટ્ટેબાજીને કારણે ચર્ચામાં છે. થાને પોલીસે અરબાઝ ખાનની આ મામલે પૂછપરછ પણ કરી હતી. સટ્ટેબાજીની વચ્ચે હાલમાં જ અરબાઝ ખાન પોતાની પૂર્વ પત્ની મલાઈકા અરોરા તથા પુત્ર અરહાન સાથે ડિનર લેતો જોવા મળ્યો હતો. પાંચ જૂનના બાંદ્રામાં આવેલી રેસ્ટોરન્ટમાં ડિનર કર્યું હતું. અરબાઝની સાથે તેની સાળી અમૃતા અરોરાનો પરિવાર પણ હતો. ડિવોર્સ બાદ પણ અરબાઝ ખાન પૂર્વ પત્નીના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અરબાઝનો પુત્ર અરહાન મમ્મી મલાઈકા સાથે જ રહે છે.


    (જુઓ, રેસ્ટોરન્ટની બહાર પરિવાર સાથે અરબાઝ ખાન...)

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ex પત્ની સાથે ડિનર પર અરબાઝ ખાન, મુશ્કેલીમાં પરિવારે આપ્યો સાથ, in difficult situation family support arbaaz khan
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top