Home » Gossip» Amitabh bachchan said when he bankrupt Dhirubhai Ambani offered to help him

નાદાર થવાની અણી પર બિગ બીને આ ગુજરાતીએ કરી હતી મદદની ઓફર!

divyabhaskar.com | Last Modified - Dec 24, 2017, 07:03 PM IST

શનિવાર(23 ડિસેમ્બર)ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝે 40 વર્ષની ઉજવણી કરી હતી
  • અમિતાભ બચ્ચન
    +10 બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિતાભ બચ્ચન

    મુંબઈઃ શનિવાર(23 ડિસેમ્બર)ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝે 40 વર્ષની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુકેશ અંબાણી, કોકિલાબેન, નીતા અંબાણી, અનંત-આકાશ-ઈશા અંબાણી હાજર રહ્યાં હતાં. આ સિવાય શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, વરૂણ ધવન તથા અમિતાભ બચ્ચન પણ આવ્યા હતાં. અમિતાભ બચ્ચને ધીરૂભાઈ અંબાણીને યાદ કરતાં કહ્યું હતું જ્યારે તેઓ દેવાદાર બની ગયા ત્યારે ધીરૂભાઈ અંબાણીએ તેમને મદદ કરવાની ઓફર કરી હતી.

    આવી પડી હતી નાણાકીય તકલીફઃ
    90ના દાયકામાં અમિતાભ બચ્ચને ABCL કંપની શરૂ કરી હતી. જોકે, આ કંપનીને કારણે અમિતાભ નાણાકીય મુશ્કેલીમાં મુકાયા હતાં. લેણદારો અમિતાભ બચ્ચન દરવાજે આવીને રોજ પૈસા માંગતા હતાં. જ્યારે તેમનું બેંક બેલેન્સ ઝીરો હતું.

    સંકટ સમયે ધીરૂભાઈએ મદદની કરી ઓફરઃ
    અમિતાભે કહ્યું હતું કે ધીરૂભાઈએ નાણાકીય સંકટમાંથી બહાર આવી શકાય તેટલા રૂપિયાની મદદ કરવાની ઓફર કરી હતી પરંતુ તેમણે ઘણી જ વિન્રમતાથી આ મદદ લેવાની ના પાડી હતી. ભગવાનની દયાથી તેમને કામ મળતું ગયું અને તેમણે તમામ દેવું ચૂકવી દીધું હતું.

    ધીરૂભાઈએ બિગ બીને લઈ કહી હતી આ વાતઃ
    દેવું ચૂકવી દીધા બાદ કોઈ ઈવેન્ટમાં અમિતાભ બચ્ચન ધીરૂભાઈના ઘરે આવ્યા હતાં. આ સમયે ધીરૂભાઈએ તેમના બિઝનેસમેન ફ્રેન્ડ્સ આગળ કહ્યું હતું, ''આ છોકરો દેવાના ડુંગર નીચે દબાઈ ગયો હતો પરંતુ તેમાંથી પોતાની મેળે બહાર આવ્યો હતો. તેના માટે ઘણું જ માન છે.'' અમિતાભને આ શબ્દો સંપત્તિ કરતાં પણ વધુ મહત્વના લાગ્યા હતાં.

    1200 જગ્યાએથી લાઈવ ટેલિકાસ્ટઃ
    મુંબઈમાં યોજાયેલા આ સેલિબ્રેશનમાં 80 હજારથી વધુ માણસો હતાં.આમાં મુખ્યત્વ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડના એમ્પ્લોઈ હતાં. આટલું જ નહીં વિશ્વભરમાંથી 1200 જગ્યાએથી આ ઈવેન્ટને લાઈવ કરવામાં આવી હતી.

    (જુઓ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝની 40 વર્ષની ઉજવણીની ખાસ તસવીરો...)

  • ડાબેથી, સોનુ નિગમ, આલિયા ભટ્ટ, આકાશ અંબાણી, અમિતાભ, મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી, શાહરૂખ ખાન, ઈશા અંબાણી, વરૂણ ધવન
    +10 બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, સોનુ નિગમ, આલિયા ભટ્ટ, આકાશ અંબાણી, અમિતાભ, મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી, શાહરૂખ ખાન, ઈશા અંબાણી, વરૂણ ધવન

    મુંબઈઃ શનિવાર(23 ડિસેમ્બર)ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝે 40 વર્ષની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુકેશ અંબાણી, કોકિલાબેન, નીતા અંબાણી, અનંત-આકાશ-ઈશા અંબાણી હાજર રહ્યાં હતાં. આ સિવાય શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, વરૂણ ધવન તથા અમિતાભ બચ્ચન પણ આવ્યા હતાં. અમિતાભ બચ્ચને ધીરૂભાઈ અંબાણીને યાદ કરતાં કહ્યું હતું જ્યારે તેઓ દેવાદાર બની ગયા ત્યારે ધીરૂભાઈ અંબાણીએ તેમને મદદ કરવાની ઓફર કરી હતી.

    આવી પડી હતી નાણાકીય તકલીફઃ
    90ના દાયકામાં અમિતાભ બચ્ચને ABCL કંપની શરૂ કરી હતી. જોકે, આ કંપનીને કારણે અમિતાભ નાણાકીય મુશ્કેલીમાં મુકાયા હતાં. લેણદારો અમિતાભ બચ્ચન દરવાજે આવીને રોજ પૈસા માંગતા હતાં. જ્યારે તેમનું બેંક બેલેન્સ ઝીરો હતું.

    સંકટ સમયે ધીરૂભાઈએ મદદની કરી ઓફરઃ
    અમિતાભે કહ્યું હતું કે ધીરૂભાઈએ નાણાકીય સંકટમાંથી બહાર આવી શકાય તેટલા રૂપિયાની મદદ કરવાની ઓફર કરી હતી પરંતુ તેમણે ઘણી જ વિન્રમતાથી આ મદદ લેવાની ના પાડી હતી. ભગવાનની દયાથી તેમને કામ મળતું ગયું અને તેમણે તમામ દેવું ચૂકવી દીધું હતું.

    ધીરૂભાઈએ બિગ બીને લઈ કહી હતી આ વાતઃ
    દેવું ચૂકવી દીધા બાદ કોઈ ઈવેન્ટમાં અમિતાભ બચ્ચન ધીરૂભાઈના ઘરે આવ્યા હતાં. આ સમયે ધીરૂભાઈએ તેમના બિઝનેસમેન ફ્રેન્ડ્સ આગળ કહ્યું હતું, ''આ છોકરો દેવાના ડુંગર નીચે દબાઈ ગયો હતો પરંતુ તેમાંથી પોતાની મેળે બહાર આવ્યો હતો. તેના માટે ઘણું જ માન છે.'' અમિતાભને આ શબ્દો સંપત્તિ કરતાં પણ વધુ મહત્વના લાગ્યા હતાં.

    1200 જગ્યાએથી લાઈવ ટેલિકાસ્ટઃ
    મુંબઈમાં યોજાયેલા આ સેલિબ્રેશનમાં 80 હજારથી વધુ માણસો હતાં.આમાં મુખ્યત્વ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડના એમ્પ્લોઈ હતાં. આટલું જ નહીં વિશ્વભરમાંથી 1200 જગ્યાએથી આ ઈવેન્ટને લાઈવ કરવામાં આવી હતી.

    (જુઓ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝની 40 વર્ષની ઉજવણીની ખાસ તસવીરો...)

  • શાહરૂખ ખાન
    +10 બીજી સ્લાઈડ્સ જુઓ
    શાહરૂખ ખાન

  • ઈશા અંબાણી, શાહરૂખ ખાન, આકાશ અંબાણી
    +10 બીજી સ્લાઈડ્સ જુઓ
    ઈશા અંબાણી, શાહરૂખ ખાન, આકાશ અંબાણી

  • ઈશા અંબાણી, કોકિલા બેન, આકાશ-અનંત અંબાણી
    +10 બીજી સ્લાઈડ્સ જુઓ
    ઈશા અંબાણી, કોકિલા બેન, આકાશ-અનંત અંબાણી

  • આકાશ અંબાણી, શાહરૂખ ખાન, બિગ બી, ઈશા અંબાણી, અનંત અંબાણી
    +10 બીજી સ્લાઈડ્સ જુઓ
    આકાશ અંબાણી, શાહરૂખ ખાન, બિગ બી, ઈશા અંબાણી, અનંત અંબાણી

  • શાહરૂખ-બિગ બી, આકાશ-ઈશા અંબાણી
    +10 બીજી સ્લાઈડ્સ જુઓ
    શાહરૂખ-બિગ બી, આકાશ-ઈશા અંબાણી

  • શાહરૂખ ખાન ડાન્સ પર્ફોમન્સ કરતો
    +10 બીજી સ્લાઈડ્સ જુઓ
    શાહરૂખ ખાન ડાન્સ પર્ફોમન્સ કરતો

  • અંબાણી પરિવાર તથા અન્ય
    +10 બીજી સ્લાઈડ્સ જુઓ
    અંબાણી પરિવાર તથા અન્ય

  • શાહરૂખ ખાન તથા ઈશા અંબાણી
    +10 બીજી સ્લાઈડ્સ જુઓ
    શાહરૂખ ખાન તથા ઈશા અંબાણી

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Amitabh bachchan said when he bankrupt Dhirubhai Ambani offered to help him
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top