Home » Gossip» Lagaan fame sri vallabh vyas died on sunday after long illness

'ઈશ્વરકાકા'ની અંતિમ યાત્રામાં ના દેખાયા એકેય સ્ટાર, અક્કીએ 6 લાખની કરી'તી મદદ

divyabhaskar.com | Last Modified - Jan 10, 2018, 01:25 PM IST

આમિર ખાન છેલ્લાં છ વર્ષથી દર મહિને ત્રીસ હજાર રૂપિયા મોકલો હતો. અક્ષય કુમારે પણ છ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ બોલિવૂડ સ્ટાર આમિર ખાનની ફિલ્મ 'લગાન' ઓસ્કાર માટે નોમિનેટ થઈ હતી અને આ ફિલ્મમાં ઈશ્વરકાકાની ભૂમિકા ભજવનાર શ્રીવલ્લભ વ્યાસનું રવિવાર(સાત જાન્યુઆરી)ના રોજ દુઃખદ અવસાન થયું હતું. તેઓ છેલ્લાં આઠ વર્ષથી લકવાગ્રસ્ત હતાં અને આર્થિક તંગીનો સામનો કરતા હતાં. આમિર ખાન છેલ્લાં છ વર્ષથી દર મહિને ત્રીસ હજાર રૂપિયા મોકલો હતો. અક્ષય કુમારે પણ છ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.

    અંતિમ સંસ્કારમાં કોઈ ના આવ્યું:
    જયપુરમાં જ શ્રીવલ્લભ વ્યાસના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. જોકે, અંતિમ સંસ્કારમાં બોલિવૂડની એક પણ જાણીતી હસ્તી હાજર રહી નહોતી.

    2013થી આર્થિક તંગીઃ
    સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શ્રીવલ્લભ વ્યાસનો પરિવાર 2013થી આર્થિક તંગહાલીમાં જીવી રહ્યો છે. વલ્લભ વ્યાસને લકવો હોવાથી તેમને જેસલમેરથી જોધપુર શિફ્ટ કરવામાં આવ્યા હતાં. તેમની પત્ની શોભા વ્યાસે તે સમયે કહ્યું હતું કે તેમને સિને તથા ટીવી એસોસિયેશન તરફથી કોઈ જાતની મદદ મળી નહોતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં માત્ર આમિર ખાને આર્થિક તથા મોરલ સપોર્ટ કર્યો હતો. આ જ કારણથી તેઓ જયપુરમાં ત્રણ બેડરૂમના મકાનમાં ભાડે રહેતા હતાં.

    ફી તથા વલ્લભ વ્યાસની બીમારીનો ખર્ચ ઉઠાવતો હતો આમિરઃ
    શોભા વ્યાસે કહ્યું હતું કે દીકરીઓની ફીનો ખર્ચ તથા વલ્લભ વ્યાસની મેડિકલ સારવારનો ખર્ચ આમિર ઉઠાવતો હતો અને દર મહિનાની પહેલી તારીખે 30 હજાર રૂપિયા મોકલી દેતો હતો. આમાં ક્યારેય પણ ચૂક થઈ નથી. આટલું જ નહીં આમિર સિવાય મનોજ વાજપેઈ તથા ઈમરાન ખાન પણ મદદ કરતા હતાં. જોકે, રાજ્ય સરકાર તથા કલા જગતે આની નોંધ સુદ્ધા લીધી નહોતી.

    ગુજરાતમાં શૂટિંગ સમયે પડી ગયા હતાં:
    વર્ષ 2008માં શ્રી વલ્લભ વ્યાસ ગુજરાતના રાજપીપળામાં ભોજપુરી ફિલ્મના શૂટિંગ દરમિયાન હોટલના એક બાથરૂમમાં પડી ગયા હતાં. આ સમયે તેમને માથામાં ઈજા થવાથી બેભાન થઈ ગયા. ત્યાર બાદ ક્રૂ મેમ્બર્સ તેમને વડોદરા લઈ ગયા. જ્યાં એક હોસ્પિટલમાં તેમના માથામાં ઓપરેશન કરવામાં આવ્યું, આ ઓપરેશન બાદ તબીબોએ તેમના પર કોઈ જોખમ ન હોવાનું જણાવી દીધું. આ દરમિયાન હોસ્પિટલમાં જ દિવસો પસાર થયા, પણ તેના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો ન હતો.

    બે વર્ષમાં બદલ્યા ત્રણ ઘરઃ
    બીમારીને કારણે બે વર્ષમાં ત્રણ ઘર બદલવા પડ્યાં હતાં. શોભાએ કહ્યું હતું કે લોકોએ એમ કહ્યું હતું કે બીમાર વ્યક્તિની સાથે કેવી રીતે રહી શકાય. સમયની સાથે લોકો કેવી રીતે બદલાઈ જાય છે...

    1991માં બોલિવૂડમાં એન્ટર થયા હતાં વલ્લભ વ્યાસઃ
    1991માં શ્રીવલ્લભ વ્યાસે ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેમણે 'સરદાર', 'માયા મેમ સાહબ', 'વેલકમ ટુ સજ્જનપુર', 'સરફરોશ', 'લગાન', 'બંટી ઔર બબલી', 'ચાંદનીબાર' સહિત 60 ફિલ્મ્સમાં કામ કર્યું હતું.

    (વલ્લભ વ્યાસની વધુ તસવીરો....)

  • વલ્લભ વ્યાસની અંતિમયાત્રામાં સંબંધીઓ તો આસપાસના લોકો હાજર રહ્યાં હતાં
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    વલ્લભ વ્યાસની અંતિમયાત્રામાં સંબંધીઓ તો આસપાસના લોકો હાજર રહ્યાં હતાં

  • વલ્લભ વ્યાસની અંતિમ યાત્રા
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    વલ્લભ વ્યાસની અંતિમ યાત્રા

  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શ્રીવલ્લભ વ્યાસનો પરિવાર 2013થી આર્થિક તંગહાલીમાં જીવી રહ્યો છે.
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શ્રીવલ્લભ વ્યાસનો પરિવાર 2013થી આર્થિક તંગહાલીમાં જીવી રહ્યો છે.

  • શોભા વ્યાસે કહ્યું હતું કે દીકરીઓની ફીનો ખર્ચ તથા વલ્લભ વ્યાસની મેડિકલ સારવારનો ખર્ચ આમિર ઉઠાવતો હતો
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    શોભા વ્યાસે કહ્યું હતું કે દીકરીઓની ફીનો ખર્ચ તથા વલ્લભ વ્યાસની મેડિકલ સારવારનો ખર્ચ આમિર ઉઠાવતો હતો

  • વર્ષ 2008માં શ્રી વલ્લભ વ્યાસ ગુજરાતના રાજપીપળામાં ભોજપુરી ફિલ્મના શૂટિંગ દરમિયાન હોટલના એક બાથરૂમમાં પડી ગયા હતાં
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    વર્ષ 2008માં શ્રી વલ્લભ વ્યાસ ગુજરાતના રાજપીપળામાં ભોજપુરી ફિલ્મના શૂટિંગ દરમિયાન હોટલના એક બાથરૂમમાં પડી ગયા હતાં

    મુંબઈઃ બોલિવૂડ સ્ટાર આમિર ખાનની ફિલ્મ 'લગાન' ઓસ્કાર માટે નોમિનેટ થઈ હતી અને આ ફિલ્મમાં ઈશ્વરકાકાની ભૂમિકા ભજવનાર શ્રીવલ્લભ વ્યાસનું રવિવાર(સાત જાન્યુઆરી)ના રોજ દુઃખદ અવસાન થયું હતું. તેઓ છેલ્લાં આઠ વર્ષથી લકવાગ્રસ્ત હતાં અને આર્થિક તંગીનો સામનો કરતા હતાં. આમિર ખાન છેલ્લાં છ વર્ષથી દર મહિને ત્રીસ હજાર રૂપિયા મોકલો હતો. અક્ષય કુમારે પણ છ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.

    અંતિમ સંસ્કારમાં કોઈ ના આવ્યું:
    જયપુરમાં જ શ્રીવલ્લભ વ્યાસના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. જોકે, અંતિમ સંસ્કારમાં બોલિવૂડની એક પણ જાણીતી હસ્તી હાજર રહી નહોતી.

    2013થી આર્થિક તંગીઃ
    સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શ્રીવલ્લભ વ્યાસનો પરિવાર 2013થી આર્થિક તંગહાલીમાં જીવી રહ્યો છે. વલ્લભ વ્યાસને લકવો હોવાથી તેમને જેસલમેરથી જોધપુર શિફ્ટ કરવામાં આવ્યા હતાં. તેમની પત્ની શોભા વ્યાસે તે સમયે કહ્યું હતું કે તેમને સિને તથા ટીવી એસોસિયેશન તરફથી કોઈ જાતની મદદ મળી નહોતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં માત્ર આમિર ખાને આર્થિક તથા મોરલ સપોર્ટ કર્યો હતો. આ જ કારણથી તેઓ જયપુરમાં ત્રણ બેડરૂમના મકાનમાં ભાડે રહેતા હતાં.

    ફી તથા વલ્લભ વ્યાસની બીમારીનો ખર્ચ ઉઠાવતો હતો આમિરઃ
    શોભા વ્યાસે કહ્યું હતું કે દીકરીઓની ફીનો ખર્ચ તથા વલ્લભ વ્યાસની મેડિકલ સારવારનો ખર્ચ આમિર ઉઠાવતો હતો અને દર મહિનાની પહેલી તારીખે 30 હજાર રૂપિયા મોકલી દેતો હતો. આમાં ક્યારેય પણ ચૂક થઈ નથી. આટલું જ નહીં આમિર સિવાય મનોજ વાજપેઈ તથા ઈમરાન ખાન પણ મદદ કરતા હતાં. જોકે, રાજ્ય સરકાર તથા કલા જગતે આની નોંધ સુદ્ધા લીધી નહોતી.

    ગુજરાતમાં શૂટિંગ સમયે પડી ગયા હતાં:
    વર્ષ 2008માં શ્રી વલ્લભ વ્યાસ ગુજરાતના રાજપીપળામાં ભોજપુરી ફિલ્મના શૂટિંગ દરમિયાન હોટલના એક બાથરૂમમાં પડી ગયા હતાં. આ સમયે તેમને માથામાં ઈજા થવાથી બેભાન થઈ ગયા. ત્યાર બાદ ક્રૂ મેમ્બર્સ તેમને વડોદરા લઈ ગયા. જ્યાં એક હોસ્પિટલમાં તેમના માથામાં ઓપરેશન કરવામાં આવ્યું, આ ઓપરેશન બાદ તબીબોએ તેમના પર કોઈ જોખમ ન હોવાનું જણાવી દીધું. આ દરમિયાન હોસ્પિટલમાં જ દિવસો પસાર થયા, પણ તેના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો ન હતો.

    બે વર્ષમાં બદલ્યા ત્રણ ઘરઃ
    બીમારીને કારણે બે વર્ષમાં ત્રણ ઘર બદલવા પડ્યાં હતાં. શોભાએ કહ્યું હતું કે લોકોએ એમ કહ્યું હતું કે બીમાર વ્યક્તિની સાથે કેવી રીતે રહી શકાય. સમયની સાથે લોકો કેવી રીતે બદલાઈ જાય છે...

    1991માં બોલિવૂડમાં એન્ટર થયા હતાં વલ્લભ વ્યાસઃ
    1991માં શ્રીવલ્લભ વ્યાસે ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેમણે 'સરદાર', 'માયા મેમ સાહબ', 'વેલકમ ટુ સજ્જનપુર', 'સરફરોશ', 'લગાન', 'બંટી ઔર બબલી', 'ચાંદનીબાર' સહિત 60 ફિલ્મ્સમાં કામ કર્યું હતું.

    (વલ્લભ વ્યાસની વધુ તસવીરો....)

  • 1991માં શ્રીવલ્લભ વ્યાસે ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    1991માં શ્રીવલ્લભ વ્યાસે ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lagaan fame sri vallabh vyas died on sunday after long illness
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top