Home » Film Release» Anuskha Sharma Tried Other Than Her Glamorous Look in Few Movies

WIFE અનુષ્કાના 5 એવા Look જેને જોઈ કોહલી પોતે પણ ડરી જશે!

divyabhaskar.com | Last Modified - Feb 07, 2018, 10:54 AM IST

અમુક ફિલ્મોમાં અનુષ્કા ગ્લેમરસ લુકથી ઘણી દુર અલગ અંદાજમાં જોવા મળી ચુકી છે
  • એક મેચ દરમિયાન વિરાટ કોહલીનું રિએક્શન અને અનુષ્કા શર્માનો નવો લુક.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    એક મેચ દરમિયાન વિરાટ કોહલીનું રિએક્શન અને અનુષ્કા શર્માનો નવો લુક.

    મુંબઈઃ એક્ટ્રેસ અનુષ્કા શર્માની અપકમિંગ ફિલ્મ ‘પરી’નું ટીઝર રીલિઝ થઈ ગયું છે. આ ફિલ્મ થકી પ્રથમ વખત અનુષ્કા શર્મા લોકોને ડરાવતી જોવા મળશે. પોતાના ગ્લેમરસ લુકને કારણે જાણીતી અનુષ્કા પોતાની ઈમેજથી વિપરિત આ ફિલ્મમાં બિહામણા રોલમાં જોવા મળશે. જેને જોઈને અનુષ્કાનો પતિ વિરાટ કોહલી પણ ડરી જશે. આ પેકેજમાં અમે અનુષ્કા શર્માના આવા જ 5 લુક રજૂ કરી રહ્યાં છીએ જે સૌને ચોંકાવી દેશે.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ અનુષ્કા શર્મા અન્ય ચોંકાવનારા લુક્સ....)

  • એક્ટ્રેસ હોવાની સાથે અનુષ્કા શર્મા પોતાના ભાઈ સાથે મળી પ્રોડ્કશન હાઉસ ચલાવે છે.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    એક્ટ્રેસ હોવાની સાથે અનુષ્કા શર્મા પોતાના ભાઈ સાથે મળી પ્રોડ્કશન હાઉસ ચલાવે છે.

    મુંબઈઃ એક્ટ્રેસ અનુષ્કા શર્માની અપકમિંગ ફિલ્મ ‘પરી’નું ટીઝર રીલિઝ થઈ ગયું છે. આ ફિલ્મ થકી પ્રથમ વખત અનુષ્કા શર્મા લોકોને ડરાવતી જોવા મળશે. પોતાના ગ્લેમરસ લુકને કારણે જાણીતી અનુષ્કા પોતાની ઈમેજથી વિપરિત આ ફિલ્મમાં બિહામણા રોલમાં જોવા મળશે. જેને જોઈને અનુષ્કાનો પતિ વિરાટ કોહલી પણ ડરી જશે. આ પેકેજમાં અમે અનુષ્કા શર્માના આવા જ 5 લુક રજૂ કરી રહ્યાં છીએ જે સૌને ચોંકાવી દેશે.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ અનુષ્કા શર્મા અન્ય ચોંકાવનારા લુક્સ....)

  • અનુષ્કાના ભયંકર લુકને કારણે તેને ટ્વિટર પર ટ્રોલ પણ કરવામાં આવી હતી.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    અનુષ્કાના ભયંકર લુકને કારણે તેને ટ્વિટર પર ટ્રોલ પણ કરવામાં આવી હતી.

    મુંબઈઃ એક્ટ્રેસ અનુષ્કા શર્માની અપકમિંગ ફિલ્મ ‘પરી’નું ટીઝર રીલિઝ થઈ ગયું છે. આ ફિલ્મ થકી પ્રથમ વખત અનુષ્કા શર્મા લોકોને ડરાવતી જોવા મળશે. પોતાના ગ્લેમરસ લુકને કારણે જાણીતી અનુષ્કા પોતાની ઈમેજથી વિપરિત આ ફિલ્મમાં બિહામણા રોલમાં જોવા મળશે. જેને જોઈને અનુષ્કાનો પતિ વિરાટ કોહલી પણ ડરી જશે. આ પેકેજમાં અમે અનુષ્કા શર્માના આવા જ 5 લુક રજૂ કરી રહ્યાં છીએ જે સૌને ચોંકાવી દેશે.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ અનુષ્કા શર્મા અન્ય ચોંકાવનારા લુક્સ....)

  • ટીઝર બાદ અનુષ્કાએ ફિલ્મના પોસ્ટર થકી લોકોને ડરાવ્યા હતા.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    ટીઝર બાદ અનુષ્કાએ ફિલ્મના પોસ્ટર થકી લોકોને ડરાવ્યા હતા.

    મુંબઈઃ એક્ટ્રેસ અનુષ્કા શર્માની અપકમિંગ ફિલ્મ ‘પરી’નું ટીઝર રીલિઝ થઈ ગયું છે. આ ફિલ્મ થકી પ્રથમ વખત અનુષ્કા શર્મા લોકોને ડરાવતી જોવા મળશે. પોતાના ગ્લેમરસ લુકને કારણે જાણીતી અનુષ્કા પોતાની ઈમેજથી વિપરિત આ ફિલ્મમાં બિહામણા રોલમાં જોવા મળશે. જેને જોઈને અનુષ્કાનો પતિ વિરાટ કોહલી પણ ડરી જશે. આ પેકેજમાં અમે અનુષ્કા શર્માના આવા જ 5 લુક રજૂ કરી રહ્યાં છીએ જે સૌને ચોંકાવી દેશે.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ અનુષ્કા શર્મા અન્ય ચોંકાવનારા લુક્સ....)

  • અનુષ્કાના હોમ પ્રોડક્શનની પ્રથમ ફિલ્મ હતી ‘એનએચ-10’.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    અનુષ્કાના હોમ પ્રોડક્શનની પ્રથમ ફિલ્મ હતી ‘એનએચ-10’.

    મુંબઈઃ એક્ટ્રેસ અનુષ્કા શર્માની અપકમિંગ ફિલ્મ ‘પરી’નું ટીઝર રીલિઝ થઈ ગયું છે. આ ફિલ્મ થકી પ્રથમ વખત અનુષ્કા શર્મા લોકોને ડરાવતી જોવા મળશે. પોતાના ગ્લેમરસ લુકને કારણે જાણીતી અનુષ્કા પોતાની ઈમેજથી વિપરિત આ ફિલ્મમાં બિહામણા રોલમાં જોવા મળશે. જેને જોઈને અનુષ્કાનો પતિ વિરાટ કોહલી પણ ડરી જશે. આ પેકેજમાં અમે અનુષ્કા શર્માના આવા જ 5 લુક રજૂ કરી રહ્યાં છીએ જે સૌને ચોંકાવી દેશે.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ અનુષ્કા શર્મા અન્ય ચોંકાવનારા લુક્સ....)

  • ફિલ્મ સુલતાનમાં અનુષ્કા શર્મા સલમાન ખાન સાથે લીડ રોલમાં હતી.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    ફિલ્મ સુલતાનમાં અનુષ્કા શર્મા સલમાન ખાન સાથે લીડ રોલમાં હતી.

    મુંબઈઃ એક્ટ્રેસ અનુષ્કા શર્માની અપકમિંગ ફિલ્મ ‘પરી’નું ટીઝર રીલિઝ થઈ ગયું છે. આ ફિલ્મ થકી પ્રથમ વખત અનુષ્કા શર્મા લોકોને ડરાવતી જોવા મળશે. પોતાના ગ્લેમરસ લુકને કારણે જાણીતી અનુષ્કા પોતાની ઈમેજથી વિપરિત આ ફિલ્મમાં બિહામણા રોલમાં જોવા મળશે. જેને જોઈને અનુષ્કાનો પતિ વિરાટ કોહલી પણ ડરી જશે. આ પેકેજમાં અમે અનુષ્કા શર્માના આવા જ 5 લુક રજૂ કરી રહ્યાં છીએ જે સૌને ચોંકાવી દેશે.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ અનુષ્કા શર્મા અન્ય ચોંકાવનારા લુક્સ....)

No Comment
Add Your Comments
(Film Release Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anuskha Sharma Tried Other Than Her Glamorous Look in Few Movies
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Film Release

Trending

Top