Home »Flashback» Vinod Khanna And Madhuris Dayavans Smooch Scene Created An Uproar

મજબૂરીમાં માધુરીએ 21 વર્ષ મોટા વિનોદ સાથે આપ્યો'તો Hot સીન, થયો હતો પસ્તાવો

divyabhaskar.com | Apr 08, 2017, 00:04 AM IST

  • 'દયાવાન'માં માધુરી અને વિનોદ ખન્ના
મુંબઈઃ હાલ વિનોદ ખન્ના નબળા સ્વાસ્થ્યને લઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ તેનો હાલનો લુક પણ સાવ બદલાય ચૂક્યો છે. પરંતુ એક સમયે તેઓ હોટ એન્ડ હેન્ડસમ હતા. તેઓએ ઓશો સંન્યાસી બનીને ફિલ્મ ઈન્ડ્સ્ટ્રી છોડી દીધી હતી, પરંતુ થોડા સમય બાદ તેઓએ ફરી બોલિવૂડમાં કમબેક કર્યું હતું. આ સમયે તેઓએ રોમેન્ટિક રોલ કરવાની શરૂઆત કરી હતી. તે સમયે ફિરોઝ ખાન 'દયાવાન'(1988) નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. જેમાં વિનોદ ખન્નાને લીધા અને તેની સામે માધુરી દીક્ષિતને સાઈન કરવામાં આવી. કિસિંગ સીન બદલ માધુરીને થયો હતો પસ્તાવો
 
આ ફિલ્મનું 'આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ...' સોંગ તે સમયે 42 વર્ષના વિનોદ અને 21 વર્ષની માધુરીના બેહદ હોટ કિસિંગ અને ઈન્ટમસીને કારણે આજે પણ દર્શકો ભુલ્યા નથી. જોકે 21 વર્ષ મોટા વિનોદ ખન્ના સાથેના આ કિસિંગ સીન કરવા બદલ  વર્ષો બાદ માધુરીએ પસ્તાવો વ્યક્ત કર્યો હતો.
 
'કુર્બાની'ના મેકિંગ સમયે ફિરોઝ ખાન અને વિનોદ વચ્ચે મિત્રતા થઈ બંધાઈ ગઈ હતી. આથી જ્યારે વિનોદ ખન્નાએ કમબેક કર્યું ત્યારે ફિરોઝે તેને 'દયાવાન'નો લીડ રોલ ઓફર કર્યો. ફિરોઝ જાણતા હતા કે આ રોલ વિનોદથી વધુ સારી રીતે કોઈ કરી શકે નહીં.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો ફિલ્મ અને આ સીનના મેકિંગ અંગેની વધુ વાતો
(Flashback Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: vinod khanna and madhuris dayavans smooch scene created an uproar
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended