Home »Celebs B'day & Anniversary» Aishwarya Rai Married To Peepal Tree Before Abhishek Bachchan

ઐશ્વર્યાએ અભિ પહેલાં આની સાથે કર્યાં'તાં લગ્ન, સેલેબ્સના Wedding Facts

divyabhaskar.com | Aug 11, 2017, 13:24 PM IST

મુંબઈઃબોલિવૂડ સેલેબ્સના લગ્નને લઈ રસપ્રદ કિસ્સા છે. આજે આપણે આવા જ કેટલાંક કિસ્સા અંગે વાત કરીશું. કહેવાય છે કે અભિષેક બચ્ચનના રિસેપ્શનમાં 500 મહેમાનો આવ્યા હતાં. આટલું જ નહીં ફૂલો વરસાવવા માટે હેલિકોપ્ટર ભાડેથી રાખવામાં આવ્યું હતું. ઐશ્વર્યા માંગલિક હોવાને કારણે અમિતાભ બચ્ચને તેના પીપળાના ઝાડ સાથે લગ્ન કરાવ્યા હતાં. પછી તેના લગ્ન અભિષેક સાથે થયા હતાં. જોકે, અભિષેકે હંમેશાથી આ વાતનો ઈનકાર કર્યો હતો. અભિ-એશના 2007માં લગ્ન થયા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, શિલ્પાએ લગ્નમાં કાપી હતી 80 કિલોની કેક, પહેરી હતી ત્રણ કરોડની જ્વેલરી....)
(Celebs B'day & Anniversary Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aishwarya rai married to peepal tree before abhishek bachchan
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended