Home »Party» Karan Johar To Rekha, Alia Bhatt And Many More Celebs Attend Party

બોલિવૂડ સેલેબ્સે માણી Late Night પાર્ટી, હતો આ અંદાજ

divyabhaskar.com | Jul 24, 2017, 11:55 AM IST

  • ડાબેથી, અનુષ્કા શર્મા, રેખા-શિલ્પા, આલિયા ભટ્ટ
મુંબઈઃ જાણીતી ફિલ્મી મેગેઝિનના એડિટર જીતેશ પિલ્લાઈએ હાલમાં જ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. પાર્ટીમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ હાજર રહ્યાં હતાં. પાર્ટીમાં આલિયા ભટ્ટ, કરન જોહર, રેખા, શિલ્પા શેટ્ટી, મનિષ મલ્હોત્રા, અનુષ્કા શર્મા, 'રંગીલા ગર્લ' ઉર્મિલા માતોડકર, ક્રિતિ સેનન, શાહિદ કપૂર સહિતના સેલેબ્સ હાજર રહ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, જીતેશ પિલ્લાઈની બર્થડે પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સ.....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: karan johar to rekha, alia bhatt and many more celebs attend party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended