Home »Party» Vogue Beauty Awards Bollywood Biggies Attend An Award Show

એકબીજામાં ખોવાયા Cute Couple શાહિદ-મીરા, છવાઈ ગયા અહીંયા

divyabhaskar.com | Aug 03, 2017, 15:10 PM IST

મુંબઈઃતાજેતરમાં જ વોગ બ્યૂટી એવોર્ડ શો મુંબઈમાં યોજાઈ ગયો. આ એવોર્ડ શોમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. જોકે, આ તમામમાંથી શાહિદ તથા મીરાની જોડી ખાસ રહી હતી. રેડ કાર્પેટ પર આ બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યાં હતાં. 

શાહિદ લાગ્યો હેન્ડસમ હંકઃ
એવોર્ડ શોમાં શાહિદ કપૂરે બરગન્ડી રંગનો સૂટ પહેર્યો હતો. જ્યારે મીરા રાજપૂત બ્લેક આઉટફિટમાં સ્ટનિંગ લાગતી હતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, બોલિવૂડ એક્ટ્રેસિસની કમનીય તસવીરો....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: vogue beauty awards bollywood biggies attend an award show
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended