Home »Party» Lulia Vantur And Salma Came In Same Car For Seema Khans Birthday Party

ભાભીની પાર્ટીમાં સલ્લુની GF ને મોમ આવ્યા એક જ કારમાં, મલાઈકા પણ આવી

divyabhaskar.com | Mar 10, 2017, 11:13 AM IST

  • (ઉપર) લુલિયા વન્તુર તથા સલમા, સલમાન ખાન, મલાઈકા
મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સોહેલ ખાનની પત્ની સીમા ખાનનો તાજેતરમાં જ જન્મદિવસ હતો અને આ પ્રસંગે એક પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં ખાન પરિવારના સભ્યો તથા લુલિયા વન્તુર પણ ખાસ હાજર રહી હતી. 

મલાઈકા પણ આવીઃ
અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ડિવોર્સ લેવાના છે. તેમ છતાં મલાઈકા આ પાર્ટીમાં હાજર રહી હતી. મલાઈકાની બહેન અમૃતા પતિ સાથે આવી હતી. મલાઈકાના પેરેન્ટ્સ પણ આ પાર્ટીમાં જોવા મળી હતી.

આ સેલેબ્સ આવ્યાઃ
સીમા ખાનની પાર્ટીમાં કરિશ્મા કપૂર, ચંકી પાંડે, ભાવના પાંડે, સંજય કપૂર, રીમા જૈન, કરિના કપૂર સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સીમા ખાનની પાર્ટી....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: lulia vantur and salma came in same car for seema khans birthday party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended