Home »Party» Nita Ambani Attend A Chhaya Momaya Birthday Party

AGM બાદ પાર્ટીમાં Enjoy કરવા પહોંચ્યા નીતા અંબાણી

divyabhaskar.com | Jul 22, 2017, 15:30 PM IST

  • છાયા મોમાયાને કેક ખવડાવી રહેલા નીતા અંબાણી

મુંબઈઃ21 જુલાઈના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 40માં વાર્ષિક સામાન્ય સભા(એજીએમ) મળી હતી. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પણ ફેમિલી સાથે સામેલ થયા હતા. આ એજીએમ(એન્યૂઅલ જનરલ મીટિંગ) બાદ તેઓ બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યા હતા.
 
રશ્મિ ઠાકરે અને નીતા અંબાણી થયા સામેલ

નીતા લાઈફ કોચ તરીકે જાણીતા છાયા મોમાયાની બર્થ ડે પાર્ટીમાં સામેલ થયા હતા. જ્યાં તેમણે ઉપસ્થિત તમામ મહેમાનો અને છાયા મોમાયા સાથે સમય પસાર કર્યો હતો. તેમણે બધા સાથે ખૂબ વાતો કરી હતી. આ સિવાય આ બર્થ ડે પાર્ટીમાં શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે અને સંજય ખાનની દીકરી સીમોન અરોરા સહિતના સેલેબ્સ સામેલ થયા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં છાયા મોમાયાની પાર્ટીમાં સામેલ થયેલા નીતા અંબાણી અને બીજા મહેમાનોના ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: nita ambani attend a chhaya momaya birthday party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended