Home »Party» Sachin Tendulakar Came With His Wife At Nita Ambani Party

નીતા અંબાણીએ Antiliaમાં આપી ભવ્ય પાર્ટી, બિગ બી સહિતના સેલેબ્સ આવ્યા

divyabhaskar.com | May 23, 2017, 10:14 AM IST

મુંબઈઃ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ફિનાલે મેચ જીતી જતાં નીતા અંબાણીએ 22 મેના રોજ પોતાના ઘરે એન્ટેલિયામાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં માત્ર ક્રિકેટ જગતની નહીં પરંતુ બોલિવૂડ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સ જીતતા નીતા અંબાણીએ ઘર આગળ ઢોલ નગારા સાથે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આટલું જ નહીં મરાઠી મુલગીઓએ લાવણી ડાન્સ કરીને મહેમાનોને આવકાર્યા હતાં.

આ સેલેબ્સે માણી પાર્ટીઃ
બોલિવૂડ સેલેબ્સ અમિતાભ બચ્ચન, અનુ મલિક દીકરીઓ સાથે, સચિન પત્ની સાથે તથા મુંબઈ ઈન્ડિયન્સના તમામ ક્રિકેટર્સ આવ્યા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, નીતા અંબાણીની પાર્ટી તસવીરોમાં....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sachin tendulakar came with his wife at nita ambani party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended