Home »Party» Check Out All Inside Photos Of Antilla Ganesh Pooja

Antillaમાં નીતા અંબાણીએ ભગવાન ગણેશની કરી આરતી, આવો હતો માહોલ

divyabhaskar.com | Aug 28, 2017, 00:05 AM IST

મુંબઈઃમુકેશ તથા નીતા અંબાણીએ ગણેશ ચતુર્થી(25 ઓગસ્ટ)ના રોજ પોતાના ઘરે એટલે કે એન્ટેલિયામાં ગણેશ સ્થાપના કરી હતી. નીતા અંબાણીએ પૂજામાં બોલિવૂડના અનેક સ્ટાર્સને ઈન્વાઈટ કર્યાં હતાં. નીતા અંબાણીએ બાંધણી સાડી પહેરીને ભગવાન ગણેશની પૂજા કરી હતી. અંબાણી પરિવારે આરતી ઉતારીને ભગવાન ગણેશની ભક્તિ ભાવથી પૂજા-અર્ચના કરી હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એન્ટેલિયામાં ગણેશ પૂજા ઈશા અંબાણી....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out all inside photos of antilla ganesh pooja
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended