Home »Party» Sachin Tendulkar Came With His Wife At Mata Ki Chowki

ક્રિકેટના ભગવાન સચિને પત્ની સાથે ઝુકાવ્યું માના ચરણોમાં શીશ, ઉતારી આરતી

divyabhaskar.com | Mar 17, 2017, 11:04 AM IST

  • સચિન તથા અંજલી
મુંબઈઃ બોલિવૂડ સિંગર અનુ મલિકે પોતાના ઘરે માતા કી ચોકી રાખી હતી. આ પ્રસંગે 'ઈન્ડિયન આઈડોલ'ના સ્પર્ધકો આવ્યા હતાં. આ સિવાય પ્રફૂલ પટેલ, જીતેન્દ્ર પણ જોવા મળ્યાં હતાં. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પત્ની અંજલી સાથે આવ્યો હતો. સચિને પત્ની અંજલી સાથે માતાની આરતી ઉતારી હતી અને માતાના આશીર્વાદ લીધા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અનુ મલિકની માતા કી ચૌકીમાં સચિન તેંડુલકર તથા અન્ય સેલેબ્સ...)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sachin tendulkar came with his wife at mata ki chowki
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended