Home »Party» Bollywood Celebs Enjoyed Party At Kornar House

મલાઈકા અરોરાએ કથિત BF સાથે માણી પાર્ટીની મજા, આ સેલેબ્સ પણ હતાં સાથે

divyabhaskar.com | Apr 16, 2017, 11:12 AM IST

  • ડાબેથી, મલાઈકા, ફ્રેન્ડ સાથે મલાઈકા, અર્જુન કપૂર
મુંબઈઃતાજેતરમાં જ બી ટાઉન સેલેબ્સ ક્લોઝ ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યાં હતાં. મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર પણ આ પાર્ટીમાં સાથે જોવા મળ્યાં હતાં. મલાઈકા તથા અર્જુન વચ્ચે કથિત સંબંધો હોવાનું કેટલાંય સમયથી ચર્ચાઈ રહ્યું છે. જોકે, બંને માત્ર ફ્રેન્ડ્સ હોવાનો જ દાવો કરી રહ્યાં છે.

પાર્ટીમાં આ સેલેબ્સ પણ મળ્યાં જોવાઃ
પાર્ટીમાં સુઝાન ખાન, મિનિ માથુર, કિમ શર્મા, ડિયેના પાંડે, કરન સિંહ ગ્રોવર સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood celebs enjoyed party at kornar house
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended