Home »Party» Ekta Kapoor, Sara Ali Khan Slaying At The Ambanis Ganesh Chaturthi Party

અંબાણીની પાર્ટીમાં મસ્ત મસ્ત અદાઓથી છવાઈ એકતા,જ્હાનવી-સારા

divyabhaskar.com | Aug 26, 2017, 17:45 PM IST

  • ડાબેથી એકતા કપૂર, જ્હાનવી અને સારા અલી ખાન
મુંબઈઃ 25 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે મુકેશ અને નીતા અંબાણીએ એક શાનદાર પાર્ટી આપી હતી. આ સેલિબ્રેશનમાં અનેક દિગ્ગજ સ્ટાર્સની ભીડ જામી હતી. જોકે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તો બોલિવૂડમાં એન્ટ્રી કરવા થનગની રહેલી શ્રીની દીકરી જ્હાનવી અને સૈફની દીકરી સારા અલી ખાન બની હતી.
 
આ આઉટફિટમાં વિખેર્યો જલવો
 
આ દરમિયાન સારા પિંક નંબરમાં લવલી લાગી રહી હતી. જ્યારે જ્હાનવી મનીષ મલ્હોત્રાના લેટેસ્ટ કલેક્શન Tales Of Indulgenceમાં જોવા મળી હતી. જેમાં તે બેહદ સ્ટનિંગ લાગી રહી હતી. જ્યારે એકતા કપૂર પણ રેડ એન્ડ ઓરેન્જમાં હીરોઈનને ટક્કર મારે એવા ગ્લેમરસ લુકમાં પહોંચી હતી. તેમજ જેકલીન યલો રંગની સાડીમાં જેલવો વિખેરતી જોવા મળી હતી.
 
આ સેલેબ્સ થયા સામેલ

આ સિવાય આ પાર્ટીમાં અહાન શેટ્ટી, સુનિલ શેટ્ટી, આશા ભોસલે, ઐશ્વર્યા રાય બચ્ચન, અદિતી રાવ હૈદરી, હેમા માલિની, સાયના એનસી, સંજય દત્ત-માન્યતા, કાજોલ અને મધુર ભંડારકર સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં અંબાણીની પાર્ટીમાં આવેલા મહેમાનોના ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ekta kapoor, sara ali khan slaying at the ambanis ganesh chaturthi party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended