Home »Party» Star Kids At Sufyan Nadiadwala Birthday Party

બર્થ ડે પાર્ટીમાં આવ્યા સંજય દત્તના સંતાનો સહિત અનેક સ્ટારકિડ્સ

divyabhaskar.com | Aug 13, 2017, 11:44 AM IST

  • ડાબેથી દિકરા સુફિયાન સાથે સાજીદ-વર્ધા નડિયાદવાલા અને સંજય દત્તના ટ્વિન્સ શહેરાન તથા ઈકરા
મુંબઈઃ12 ઓગસ્ટના ફિલ્મ નિર્માતા સાજીદ નડિયાદવાલાએ તેના નાના દિકરા સુફિયાનની બર્થ ડે પાર્ટી યોજી હતી. આ સેલિબ્રેશનમાં અનેક સ્ટાર કિડ્સ સામેલ થયા હતા. સુફિયાનની બર્થ ડે પાર્ટીમાં સંજય દત્તના બન્ને સંતાનો દીકરી ઈકરા અને દિકરો શહેરાન, ફરાહ ખાન બન્ને દીકરીઓ સાથે, સોહૈલ ખાનના બન્ને દિકરા યોહાન અને નિર્વાણ સહિત અનેક સેલિબ્રિટીના બાળકો સામેલ થયા હતા. જ્યાં તમામ બાળકોએ ખૂબ ધમાલ મસ્તી કર્યા હતા. આગળની સ્લાઈડ્સમાં પાર્ટીમાં આવેલા સ્ટારકિડ્સના વધુ ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: star kids at sufyan nadiadwala birthday party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended