Home »Party» Inside Photos Of Boney Kapoor Birthday Party At Chennai

શ્રીદેવીએ સેલિબ્રેટ કર્યો પતિનો બર્થ ડે, દીકરીને Kiss કરતો જોવા મળ્યો બોની કપૂર

divyabhaskar.com | Nov 12, 2017, 19:42 PM IST

મુંબઈ :શ્રીદેવીના પતિ બોની કપૂરના 62મો બર્થ ડે (11 નવેમ્બર) પર ફેમિલી અને ફ્રેન્ડસ માટે પાર્ટી હોસ્ટ કરી હતી. આ પાર્ટીનું ચેન્નઈમાં આયોજન કરવામાં આવ્યું હતુ. ફેમિલી માટે આયોજિત આ બર્થ ડે પાર્ટીમાં શ્રીદેવી અને તેની બન્ને દીકરીઓ જ્હાનવી અને ખુશી કપૂર ફોર્મલ લુકમાં જોવા મળી હતી. આ પાર્ટીમાં બોની કપૂર દીકરી ખુશીને કિસ કરતા જોવા મળ્યો હતો. તે ઉપરાંત ફ્રેન્ડ્સ માટે હોસ્ટ કરવામા આવેલી પાર્ટીમાં ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, શબાના આઝમી, એ.આર રહેમાન સહિત અન્ય સેલેબ્સ ઉપસ્થિત રહ્યાં હતા.  આ પાર્ટીમાં ખુશીએ યલો કલરના ડ્રેસમાં જોવા મળી હતી, જ્યારે જ્હાનવી વ્હાઈટ કલરની ઓફ શોલ્ડર આઉટફિટમાં સ્પોટ થઈ હતી. શ્રીદેવીએ પાર્ટીનો ફોટો શૅર કરતા લખ્યું 'Happy birthday to my love ❤️'.. એક બીજા ફોટો શૅર કરતા તેણે લખ્યું 'Babies ❤️'. મનીષ મલ્હોત્રાએ શૅર કર્યો ફોટોઝ...
 
મનિષ મલ્હોત્રાએ પાર્ટીના ઈનસાઈડ ફોટો શૅર કરતા કેપ્શન લખ્યું ‘incredible @sridevi.kapoor #gaurishinde and the young cool @khushi05k #kushikapoor #fun #funtimes #happiness #positivity #love'. મનીષે એક બીજો ફોટો શૅર કરતા લખ્યું, 'In Chennai for BoneyKapoors Birthday Celebrations hosted by Sridevi to perfection ...'
 
આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જૂઓ બોની કપૂરના બર્થ ડે પ્રાટીના ઈનસાઈડ ફોટોઝ...
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Inside Photos Of Boney Kapoor Birthday Party At Chennai
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended