Home »Party» Bollywood Stars Came At Suzanne Khan Home

રીતિકે Ex Wife સુઝાનના ઘરે મનાવ્યો દિકરાનો B'day, આ સેલેબ્સ પણ આવ્યા

divyabhaskar.com | May 02, 2017, 11:47 AM IST

મુંબઈઃબોલિવૂડ એક્ટર રીતિક રોશના દિકરાનો હાલમાં જ જન્મદિવસ હતો. સુઝાને પોતાના ઘરે દિકરાના જન્મદિવસની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં રીતિક રોશન, પિંકી રોશન, અહેસાન રોશન, રાજેશ રોશન આવ્યા હતાં. 

આ સેલેબ્સ આવ્યાઃ
રીતિક-સુઝાનના ઘરે સોનાલી બેન્દ્રે, સુઝાનની બહેન ફરાહ, સિમોન અરોરા સહિતના સેલેબ્સ આવ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સુઝાનના ઘરે રીતિક સહિતના સેલેબ્સ આવ્યા....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood stars came at suzanne khan home
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended