Home » Party» Ahana throws a lavender themed baby shower for her sister esha

હેમા-ધરમની દીકરી એશા દેઓલના સીમંતમાં થયા ખૂબ-ધમાલ મસ્તી

divyabhaskar.com | Last Modified - Aug 29, 2017, 12:04 AM IST

એશાનો ફેવરિટ કલર લવન્ડર હોવાથી આહનાએ બેબી શાવર માટે લવન્ડર થીમ પસંદ કરી
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    મુંબઈઃ 28 ઓગસ્ટના રોજ ધર્મેન્દ્ર અને હેમાની મોટી દીકરી એશા દેઓલનું બેબી શાવર યોજાયું હતું. નાની બહેન આહના દેઓલે સરપ્રાઈઝ આપેલા આ સીમંતના કેટલાક ફોટોઝ પણ સામે આવ્યા છે. જેમાં એશા દેઓલ, ભરત તખ્તાની અને હેમા માલિની ખૂબ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, મહેમાનો અને ફ્રેન્ડ્સ પણ ખૂબ મસ્તી કરતા જોવા મળ્યા હતા.
    બેબી શાવરની થીમ રાખી લવન્ડર
    આ અંગે એક ટેબ્લોઈડે સૂત્રોને ટાંકીને લખ્યું કે,''એશાનો ફેવરિટ કલર લવન્ડર હોવાથી આહનાએ બેબી શાવર માટે લવન્ડર થીમ પસંદ કરી હતી. તેમજ તેને લાગ્યું કે, જેન્ડર ન્યૂટ્રલ કલર તરીકે લવન્ડર બેસ્ટ છે. ''
    દિકરાની અપેક્ષા રાખતા લોકોએ આવા પહેર્યા ડ્રેસ
    સૂત્રોએ આગળ કહ્યું કે,''જેમને એમ લાગતું હોય કે દિકરો આવશે તેણે બ્લુ અને જેને દીકરીના જન્મની સંભાવના લાગી રહી હોય તેઓએ પિંક કલર પહેર્યો હતો. ''
    એશાએ પણ આહના માટે રાખ્યું હતું બેબી શાવર
    આ સરપ્રાઈઝ પાર્ટી અંગે આહનાને પૂછવામાં આવતા કહ્યું કે,''ત્રણ વર્ષ પહેલા જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે એશાએ મારા માટે બેબી શાવર પાર્ટી આપી હતી. આથી મેં પણ આવું જ કંઈક કરવાનો નિર્ણય કર્યો. આ માટે ભરતે પણ ખૂબ મદદ કરી અને મેઝરમેન્ટ માટે એશાનો ગાઉન પણ મેળવી આપ્યો. ''
    એશાએ પહેર્યો રોકી.એસ.એ ડિઝાઈન કરેલો ગાઉન
    આ દરમિયાન એશાએ રોકી .એસ.એ ડિઝાઈન કરેલું લવન્ડર ગાઉન પહેર્યું હતું. આ અંગે વાત કરતા ડિઝાઈનરે કહ્યું કે,''જ્યારે આહનાએ મને એશાના બેબી શાવર માટે કંઈક ડિઝાઈન કરવા માટે કહ્યું ત્યારે હું રોમાંચિત થઈ ગયો હતો ''
    આગળની સ્લાઈડ્સમાં એશા દેઓલના બેબી શાવરના વધુ ફોટોઝ

No Comment
Add Your Comments
(Party Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahana throws a lavender themed baby shower for her sister esha
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Party

Trending

Top