Home »Party» Salman Khan Looked Angry And Urvashi Rautela Stunning Look At Star Screen Award

'સુલ્તાન' જોવા મળ્યો એકદમ ગુસ્સામાં તો આ સેલેબ્સે રાખ્યો રંગ, તસવીરોમાં માણો

divyabhaskar.com | Dec 04, 2017, 16:57 PM IST

મુંબઈઃ હાલમાં જ MMRDA ગ્રાઉન્ડમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં સ્ટાર સ્ક્રિન એવોર્ડ યોજાઈ ગયો. એવોર્ડ શોમાં માધુરી દીક્ષિત, ઉર્વશી રાઉતેલા, ઈલિયાના ડિક્રૂઝ, તાપસી પન્નુ, ક્રિતિ સેનન, ડાયના પેન્ટી, વિદ્યા બાલન, ઝાયરા વસીમ, ભૂમિ પેડનેકર, મનિષા કોઈરાલા, નીતુ ચંદ્રા, સ્વરા ભાસ્કર, નેહા ધૂપિયા સલમાન ખાન સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. એવોર્ડ શોના રેડ કાર્પેટ પર સલમાન ખાન ગુસ્સામાં જોવા મળ્યો હતો. તો ઉર્વશી રાઉતેલા પોતાના આગવા અંદાજમાં જોવા મળી હતી.


(જુઓ, સ્ક્રિન એવોર્ડની ખાસ તસવીરો....)

(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: salman khan looked angry and urvashi rautela stunning look at star screen award
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended