Home »Party» Alia Bhatt Played Holi With Varun Dhwan And Siddharth Malhotra

પૂનમ પાંડેએ લગાવી આગ તો આલિયાએ 'BF' સાથે આમ રંગાઈ રંગોથી

divyabhaskar.com | Mar 14, 2017, 11:19 AM IST

મુંબઈઃબોલિવૂડ સેલેબ્સે ધૂળેટીનો તહેવાર મનભરીને માણ્યો હતો. વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા રંગોથી પૂરા રંગાઈ ગયા હતાં. આ સિવાય નોરા ફતેહી બોયફ્રેન્ડ અંગદ સાથે જોવા મળી હતી. પૂનમ પાંડે પણ પોતાની આગવી અદામાં જોવા મળી હતી. રંગોથી રંગાયેલા સ્ટાર્સ પોતાની આગવી અદા તથા મસ્તીમાં જોવા મળ્યાં હતાં. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં'નો નક્ષ એટલે કે રોહન મહેરા પ્રેમિરા કાંચી સિંહ સાથે હોળી રમતો જોવા મળ્યો હતો.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સેલેબ્સે આ અદામાં રમી હોળી....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: alia bhatt played holi with varun dhwan and siddharth malhotra
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended