Home »Party» Karan Johar And Kajol Seat Together And Talked

કરન-કાજોલ વચ્ચેની દુશ્મની પૂરી, કલાકો સુધી સાથે બેસીને માર્યાં ગપ્પા

divyabhaskar.com | Nov 15, 2017, 13:19 PM IST

મુંબઈઃ તાજેતરમાં જ એક એવોર્ડ શોમાં બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યાં હતાં. આ એવોર્ડ શોમાં કાજોલ, કરન જોહર, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા, સુશાંત સિંહ રાજપૂત સહિતના સેલેબ્સ આવ્યા હતાં. આ એવોર્ડ શોમાં કરન તથા કાજોલ સાથે બેઠા હતાં અને એવોર્ડ શોમાં જ્યાં સુધી રોકાયા ત્યાં સુધી સતત વાતો કરી હતી. હવે આ બંને વચ્ચેની તમામ દુશ્મની ભૂલાઈ ગઈ છે અને બંને ફરી પાછા સારા ફ્રેન્ડ્સ બની ગયા છે. 

(જુઓ, એવોર્ડ શોની તસવીરો....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: karan johar and kajol seat together and talked
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended