Home »Party» Bollywood Actress Kareena Kapoor Looked Stunning In Leather Jacket

લેધર જેકેટમાં મમ્મી કરિનાનો Golden અંદાજ, કરિશ્મા જોવા મળી પ્રેમી સંદિપ સાથે

divyabhaskar.com | Mar 09, 2017, 11:31 AM IST

  • ડાબેથી, કરિના કપૂર, સંદિપ-કરિશ્મા
મુંબઈઃ તાજેતરમાં જ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર પાર્ટી માણતી જોવા મળી હતી. આ સિવાય કરિના કપૂર એક્ટ્રેસ મલાઈકા અરોરાના ઘર આગળ પણ જોવા મળી હતી. આ સમયે તેની સાથે અમૃતા પણ હતી. યમ્મી મમ્મી કરિના કપૂર લેધરના ગોલ્ડન જેકેટમાં હોટ લાગતી હતી.

અરબાઝ, કરિશ્મા-સંદિપ જોવા મળ્યાં સાથેઃ
કરિશ્મા પોતાના પ્રેમી સંદિપ સાથે એક જ કારમાં જોવા મળી હતી. આ સિવાય અરબાઝ ખાન, કરિના કપૂર તથા અર્પિતા ખાન પુત્ર આયુષ સાથે જોવા મળી હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, યમ્મી મમ્મી કરિના તથા અન્ય....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood actress kareena kapoor looked stunning in leather jacket
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended