Home » Party» Aftab and nin married in srilanka, destination wedding

બોલિવૂડના આ જાણીતા એક્ટરે કર્યાં બીજીવાર લગ્ન, જુઓ અંદરની તસવીરો

divyabhskar.com | Last Modified - Sep 01, 2017, 11:28 AM IST

બોલિવૂડ એક્ટર આફતાબ શિવદાસિનીએ શ્રીલંકામાં બીજીવાર પત્ની નીન દૂસાંજ સાથે લગ્ન કર્યાં છે.
  • બોલિવૂડના આ જાણીતા એક્ટરે કર્યાં બીજીવાર લગ્ન, જુઓ અંદરની તસવીરો
    બોલિવૂડના આ જાણીતા એક્ટરે કર્યાં બીજીવાર લગ્ન, જુઓ અંદરની તસવીરો
    મુંબઈઃ બોલિવૂડ એક્ટર આફતાબ શિવદાસિનીએ શ્રીલંકામાં 29 ઓગસ્ટના રોજ બીજીવાર પત્ની નીન દૂસાંજ સાથે લગ્ન કર્યાં છે. આફતાબ તથા નીન શ્રીલંકા ફરવા આવ્યાં હતાં અને તેમને આ જગ્યા ઘણી જ પસંદ આવી ગઈ હતી. તેથી જ તેમણે અહીંયા ડેસ્ટિનેશન વેડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

    તુષાર કપૂર મળ્યો જોવાઃ
    આફતાબ તથા નીનનાં આ બીજા લગ્નમાં ક્લોઝ ફ્રેન્ડ્ તુષાર કપૂર જોવા મળ્યો હતો.

    2014માં કર્યાં હતાં લગ્નઃ
    આફતાબ અને નીને 2014માં પરિવારની હાજરીમાં લગ્ન કર્યાં હતાં.

    કોણ છે નીન દુસાંજઃ
    નીન હોંગકોંગની રહેવાસી છે. હાલ તે ભારતમાં રહે છે. નીન એક પંજાબી પરિવારમાંથી આવે છે, જ્યારે તેનો જન્મ અને ઉછેર લંડનમાં થયો છે. જોકે. તે છેલ્લાં છ વર્ષથી હોંગકોંગની એક લક્ઝરી બ્રાન્ડ ઈન્ડસ્ટ્રીના સલાહકાર તરીકે કામ કરે છે.

    (જુઓ, શ્રીલંકામાં યોજાયેલા આફતાબના લગ્નની ખાસ તસવીરો...)
No Comment
Add Your Comments
(Party Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Aftab and nin married in srilanka, destination wedding
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Party

Trending

Top