Home »Party» Big Zee Awards 2017, Bollywood Celebs Dazzled On Red Carpet

છવાયો બચ્ચન પરિવાર, ઐશ્વર્યા સહિતના સેલેબ્સનો મનમોહક અંદાજ

divyabhaskar.com | Jul 30, 2017, 14:55 PM IST

  • ડાબેથી, સલમાન, ઐશ્વર્યા, આલિયા
મુંબઈઃ શનિવાર(29 જુલાઈ)ના રોજ મુંબઈમાં બિગ ઝી એન્ટરટેઈન્મેન્ટ એવોર્ડ્સ 2017 યોજાઈ ગયાં. આ એવોર્ડ શોમાં બચ્ચન પરિવાર છવાઈ ગયો હતો. રેડ કાર્પેટ પર ટીવી તથા બોલિવૂડ સેલેબ્સ પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યાં હતાં.

આલિયા ભટ્ટથી સલમાન ખાન, શાહિદ કપૂર, ટાઈગર શ્રોફ સહિતના સેલેબ્સ આ શોમાં આવ્યા હતાં. મૌની રોયથી દિવ્યાંકા-વિવેક સહિતના ટીવી સેલેબ્સ પમ જોવા મળ્યાં હતાં. આ શોને કરન જોહરે હોસ્ટ કર્યો હતો.

'ઉડતા પંજાબ' માટે આલિયા ભટ્ટ તથા શાહિદને એવોર્ડ મળ્યો હતો.  તો અમિતાભ બચ્ચનને મોસ્ટ એન્ટરટેઈનિંગ એક્ટર ઈન ડ્રામા ('પિંક'), અભિષેકને મોસ્ટ એન્ટરટેઈનિંગ એક્ટર ઈન કોમેડી ('હાઉસફૂલ 3') તથા ઐશ્વર્યા રાયને મોસ્ટ એન્ટરટેઈનિંગ એક્ટર ઈન ડ્રામા ફિમેલ('સરબજીત') માટે એવોર્ડ્સ મળ્યો હતો.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, બિગ ઝી એન્ટરેટઈન્મેન્ટ એવોર્ડની ખાસ તસવીરો....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: big zee awards 2017, bollywood celebs dazzled on red carpet
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended