Home »Party» Bollywood Celebs At Zaheer-Sagarika Engagement Party

ઝહીર-સાગરિકાની સગાઈમાં હાથમાં હાથ નાંખી આવ્યા Love Birds અનુષ્કા-વિરાટ

divyabhaskar.com | May 24, 2017, 10:18 AM IST

  • ઝહીર અને સાગરિકાની સગાઈમાં આવેલા અનુષ્કા અને વિરાટ
મુંબઈઃ 23મેની સાંજે એક્ટ્રેસ સાગરિકા ઘાટગે અને ઝહીર ખાનની સગાઈ સેરેમની યોજાઈ હતી. જેમાં ફિલ્મ સ્ટાર્સથી લઈ અનેક ક્રિકેટર્સ પણ સામેલ થયા હતા. જોકે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર લવબર્ડ્સ અનુષ્કા અને વિરાટ રહ્યા હતા. બન્ને અહીં એક જ કારમાં આવ્યા અને ત્યાર બાદ હાથમાં હાથ નાંખીને સેરેમનીમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અનુષ્કાએ બ્લેક કલરનો આઉટફિટ જ્યારે વિરાટ વ્હાઈટ શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળ્યો હતો.
 
આ સેલેબ્સ પણ થયા સામેલ
આ સિવાય આ પાર્ટીમાં અજય જાડેજા, ગૌરવ કપૂર, પૂર્ણા પટેલ, અજિંક્ય રહાણે, રવિના ટંડન-અનિલ થડાણી, એક્ટર અંગદ બેદી, યુવરાજસિંહ અને બોબી દેઓલ સહિતના સેલેબ્સ સામેલ થયા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં ઝહીર અને સાગરિકાની સગાઈમાં આવેલા સેલેબ્સના ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood celebs at zaheer-sagarika engagement party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended