Home »Party» Raveena And Many More Celebs At Zaheer-Sagarikas Engagement Party

ઝહીર-સાગરિકાએ કરી સગાઈ, સેરેમનીમાં આવ્યા સચિન-અંજલિ સહિતના સેલેબ્સ

divaybhaskar.com | May 24, 2017, 11:27 AM IST

  • ડાબેથી ઝહીર ખાન-સાગરિકા ઘાટગે, આકાશ અંબાણી, સચિન-અંજિલ તેંડુલકર
મુંબઈઃ23મેના રોજ ક્રિકેટર ઝહીર ખાન અને એક્ટ્રેસ સાગરિકા ઘાટગેની એંગજમેન્ટ સેરેમની યોજાઈ હતી. આ સગાઈમાં ફિલ્મથી લઈ બિઝનેસ જગતના અનેક જાણીતા સેલેબ્સ સામેલ તયા હતા. સાગરિકા યલોયિંગ-ગ્રીન ગાઉનમાં તો ઝહીર હતો લાઈટ બ્રાઉન સૂટમાં

આ દરમિયાન ભાવિ બ્રાઈડ એન્ડ ગ્રૂમ ચમકી રહ્યા હતા. ઝહીર ખાને લાઈટ બ્રાઉન સૂટ અને સાગરિકા યલોયિંગ-ગ્રીન ગાઉનમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, સાગરિકા ઘાટગે શાહરૂખ ખાન સ્ટારર 'ચક દે ઈન્ડિયા'થી જાણીતી બની હતી.
 
આવ્યા અનેક બોલિવૂડ સલેબ્સ

ઝહીર અને સાગરિકાની આ સગાઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો દિકરો આકાશ અંબાણી, પ્રાચી દેસાઈ, સચિન તેંડુલકર-અંજલિ, રવિના ટંડન, મંદિરા બેદી, સના ખાન, અર્શદ વારસી-મારિયા ગોરેટ્ટી, પત્ની સાથે રોહિત શર્મા, અંગદ બેદી, નોરા ફતેહી, અમિત મિશ્રા, આશિષ નેહરા, અજિંક્ય રહાણે અને રાહુલ સંઘવી સહિતની હસ્તીઓ સામેલ થઈ હતી.
 
આગળની સ્લાઈડ્સમાં સાગરિકા ઘાટગે અને ઝહીર ખાનની સગાઈમાં આવેલા બોલિવૂડ સેલેબ્સ અને ક્રિકેટર્સના ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: raveena and many more celebs at zaheer-sagarikas engagement party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended