Home »Party» Aishwarya Rai And Aaradhya Bachchan Cheer Pink Panther Pro Kabaddi Team

આરાધ્યા-એશે ટીમને કરી Cheer પણ હારી જતાં અભિષેક થયો નિરાશ

divyabhaskar.com | Sep 01, 2017, 10:35 AM IST

મુંબઈઃ પ્રો કબડ્ડીમાં અભિષેક બચ્ચનની ટીમ પિંક પેન્થર્સની મેચ હતી અને આ સમયે આરાધ્યા બચ્ચન પાપાની ટીમને ચિઅર કરવા આવી હતી. બચ્ચન પરિવાર પિંક આઉટફિટમાં જોવા મળ્યાં હતાં. અલબત્ત, યુ મુમ્બા ટીમ સાથે પિંક પેન્થર્સ હારી જતાં અભિષેક બચ્ચન નિરાશ જોવા મળ્યો હતો. 

આ સેલેબ્સ પણ મળ્યાં જોવાઃ
પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલા, સચિન તેંડુલકર દીકરી સારા સાથે જોવા મળ્યો હતો. 

(જુઓ, પ્રો કબડ્ડીમાં આરાધ્યા-સારા સહિતના સેલેબ્સની ખાસ તસવીરો...)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aishwarya rai and aaradhya bachchan cheer pink panther pro kabaddi team
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended