Home »Party» Sanjay Dutt Maanyata And Many More Celebs Bhoomis Wrap-Up Party

એકબીજામાં ખોવાયા સંજય-માન્યતા, પાર્ટીમાં આવ્યા અદિતી સહિતના સ્ટાર્સ

divyabhaskar.com | May 06, 2017, 12:51 PM IST

  • ડાબેથી સંજય-માન્યતા, અદિતી રાવ-સંજય અને દિવ્યા ખોસલા-ભૂષણ કુમાર
મુંબઈઃ સંજય દત્તની કમબેક ફિલ્મ 'ભૂમિ'નું શૂટિંગ પુરું થઈ ગયું છે, જેને લઈને એક રેપઅપ પાર્ટી પણ યોજાઈ હતી. આ સેલિબ્રેશનમાં ફિલ્મના મુખ્ય સ્ટાર્સ સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા. આ પાર્ટીમાં માન્યતા દત્ત-સંજય દત્ત, અદિતી રાવ હૈદરી, શેખર સુમન, સંજય નિરુપમ અને ભૂષણ કુમાર-દિવ્યા ખોસલા કુમાર સહિતના સેલેબ્સ સામેલ થયા હતા. આ દરમિયાન દિવ્યા ખોસલા વ્હાઈટ આઉટફિટમાં જ્યારે માન્યતા બ્લેક સાડીમાં ખૂબસૂત લાગી રહી હતી. જ્યારે સંજય દત્ત બ્લેક પઠાણી સૂટમાં જોવા મળ્યો હતો. આગળની સ્લાઈડ્સમાં પાર્ટીમાં આવેલા સ્ટાર્સના વધુ ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sanjay dutt maanyata and many more celebs bhoomis wrap-up party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended