Home » Party» Yummy Mummy શિલ્પા શેટ્ટીની સુગર ફ્રી પાર્ટી, shilpa shetty used coconut sugar and honey in cake and dessert

Yummy Mummy શિલ્પા શેટ્ટીની સુગર ફ્રી પાર્ટી, લંડનથી મંગાવી હતી લોલીપોપ

divyabhaskar.com | Last Modified - May 26, 2018, 05:13 PM IST

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પુત્ર વિઆન રાજ કુંદ્રાની છઠ્ઠા જન્મદિવસની પાર્ટી તાજેતરમાં જ આપવામાં આવી હતી.
  • પાર્ટીમાં પતિ તથા પુત્ર સાથે શિલ્પા શેટ્ટી
    +3 બીજી સ્લાઈડ્સ જુઓ
    પાર્ટીમાં પતિ તથા પુત્ર સાથે શિલ્પા શેટ્ટી

    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પુત્ર વિઆન રાજ કુંદ્રાની છઠ્ઠા જન્મદિવસની પાર્ટી તાજેતરમાં જ આપવામાં આવી હતી. આ પાર્ટી અન્ય પાર્ટી જેવી નહોતી. આ પાર્ટીની ખાસિયત એ હતી કે કોઈ પણ વાનગીમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો.

    ફિટનેસનું રાખવામાં આવ્યું હતું ધ્યાનઃ
    ફિટનેસ ફ્રિક શિલ્પા શેટ્ટીએ બાળકોને ધ્યાનમાં રાખીને પાર્ટીનું મેનુ નક્કી કર્યું હતું. આ પાર્ટીમાં કેક કોકોનટ સુગરથી બનાવવામાં આવી હતી. આ સિવાય ફ્રૂટ્સ લોલીપોપ, યાકુર્ટ તથા અન્ય હેલ્થી આઈટમ્સ હતી.

    લંડનથી આવી લોલીપોપઃ
    શિલ્પાએ કહ્યું હતું કે તેણે આ વર્ષે નક્કી કર્યું હતું કે તે નો રિફાઈન્ડ સુગરનો ઉપયોગ કરશે નહીં. તેથી જ તેણે લંડનથી સ્પેશ્યિલ લોલીપોપ મંગાવી હતી. આ લોલીપોપ ફ્રૂટ્સમાંથી બનાવવામાં આવે છે અને તેમાં કોઈ જાતની ખાંડનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેણે ડેઝર્ટમાં કોકોનટ સુગર તથા મધનો જ ઉપયોગ કર્યો હતો. બાળકો માટે આ એક સારી શરૂઆત છે. ખાંડ વગર જ પણ મીઠાઈ બની શકે અને તે ટેસ્ટી હોય તે બાળકોને સહજતાથી સમજાવી શકાયું હતું. શિલ્પાએ પાર્ટીમાં સુગરફ્રી કપકેક રાખી હતી.

  • કેક કટિંગ સમયે શિલ્પા શેટ્ટી
    +3 બીજી સ્લાઈડ્સ જુઓ
    કેક કટિંગ સમયે શિલ્પા શેટ્ટી

  • શિલ્પાના પુત્ર વિઆનની સુગર ફ્રી કેક
    +3 બીજી સ્લાઈડ્સ જુઓ
    શિલ્પાના પુત્ર વિઆનની સુગર ફ્રી કેક

No Comment
Add Your Comments
(Party Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Yummy Mummy શિલ્પા શેટ્ટીની સુગર ફ્રી પાર્ટી, shilpa shetty used coconut sugar and honey in cake and dessert
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Party

Trending

Top