Home »Party» Check Out Bollywood Celebs Red Carpet Look At Zee Cine Award

અક્ષય કુમારની દેખાવા લાગી ઉંમર, 'ડોન'ની પૂર્વ પ્રેમિકાનો Sensational અંદાજ

divyabhaskar.com | Dec 20, 2017, 17:43 PM IST

  • ડાબેથી, મોનિકા બેદી, અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર

મુંબઈઃહાલમાં જ ઝી સિને એવોર્ડ્સ યોજાઈ ગયા. આ એવોર્ડ શોમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. શ્રીદેવી, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ, રણવિર સિંહ, શાહિદ કપૂર, આલિયા ભટ્ટ, રાધિકા આપ્ટે, વરૂણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, ભૂમિ પેડનેકર, જેકી શ્રોફ, કરન જોહર સહિતની હસ્તીઓ રેડ કાર્પેટ પર જોવા મળી હતી. અક્ષય કુમાર પોતાના ઓરિજનલ લુકમાં જોવા મળ્યો હતો. તેની દાઢીમાં સફેદ વાળ આવી ગયા હતાં. અક્ષય કુમારે ફિલ્મ 'કેસરી' માટે પાંચ કિલો વજન ઉતાર્યું છે. જ્યારે અબુ સાલેમની પૂર્વ પ્રેમિકા મોનિકા બેદી બ્લેક આઉટ ફિટમાં ગોર્જીયસ લાગતી હતી. 


(જુઓ, એવોર્ડ શોમાં સ્ટાર્સનો દબદબો....)

(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out bollywood celebs red carpet look at zee cine award
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended