Home »Reviews »Coming Soon» Secret Superstar

સીક્રેટ સુપરસ્ટાર’

divyabhaskar.com | Oct 13, 2017, 12:58 PM IST

  • સીક્રેટ સુપરસ્ટાર’,  coming soon news in gujarati
    Releasing Date:October 19, 2017
    • Genre: મ્યૂઝિક્લ ડ્રામા
    • Director: અદ્વૈત ચંદન
    • Want to Watch: 0%
    • Plot : આમિર ખાનની અપકમિંગ ફિલ્મ ‘સીક્રેટ સુપરસ્ટાર’ સ્ટોરી એક એવી છોકરીને છે જે પોતાના સપનાઓને પુરા કરવા માંગે છે
મુંબઈ :આમિર ખાનની અપકમિંગ ફિલ્મ ‘સીક્રેટ સુપરસ્ટાર’ સ્ટોરી એક એવી છોકરીને છે જે પોતાના સપનાઓને પુરા કરવા માંગે છે પરંતુ તેના પિતા તેના આ સપનામાં અવરોધ બને છે. વાર્તા નાના શહેરની એક છોકરી (ઝાયરા વસીમ)ની છે જે સિંગર બનવા માંગે છે. તે પોતાનુ સપનુ પરુ કરવાનો નિર્ણય કરી લે છે પરંતુ પોતાની ઓળખ છુપાવીને. તે યૂટ્યૂબ પર પોતાના ગીતનો વીડિયો શૅર કરે છે જેને લોકો ખૂબ જ પસંદ કરે છે. ‘સીક્રેટ સુપરસ્ટાર’માં આમિર ખાન એક મ્યૂઝિશિયનનો રોલ નિભાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મના રાઈટર-ડિરેક્ટર અદ્વૈત ચંદન છે. આ ફિલ્મ 19 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Secret Superstar
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended