Home » Reviews » Coming Soon» Patel Punjabi Ki Shaadi Preview

‘પટેલ કી પંજાબી શાદી’

divyabhaskar.com | Last Modified - Aug 23, 2017, 12:20 PM IST

પટેલ કી પંજાબી શાદી’માં ગુજરાતી છોકરી અને પંજાબી છોકરાના લગ્નના કોમેડી કોન્સેપ્ટની દેખાડવામાં આવ્યો છે.
  • ‘પટેલ કી પંજાબી શાદી’
    ‘પટેલ કી પંજાબી શાદી’
    Releasing Date: September 15, 2017
    • Genre: રોમેન્ટીક કોમેડી
    • Director: સંજય ઘોષ
    • Want to Watch: %
    • Plot : પટેલ કી પંજાબી શાદી’માં ગુજરાતી છોકરી અને પંજાબી છોકરાના લગ્નના કોમેડી કોન્સેપ્ટની દેખાડવામાં આવ્યો છે.
    મુંબઈ : ‘પટેલ કી પંજાબી શાદી’નુ ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. જેમાં ગુજરાતી છોકરી અને પંજાબી છોકરાના લગ્નના કોમેડી કોન્સેપ્ટને બતાવવામાં આવ્યો છે. ટ્રેલરની શરૂઆત પરેશ રાવલ અને રીષિ કપૂરની નાનકડી તકરારથી થાય છે. પરેશ રાવલ આ ફિલ્મમાં હસમુખ પટેલનો રોલ કરી રહ્યા છે અને રીષિ કપૂર ગુગી ટંડનનો. પરેશની દીકરી અને રીષિનો દીકરોના લગ્ન તો થાય છે પરંતુ બન્નેના પેરેન્ટસ એકબીજાને પસંદ નથી કરતા. ત્યારે ફિલ્મની સ્ટોરી આ તમામ પાત્રોની ગોળગોળ ફરે છે. સંજય ઘોષના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 15 સપ્ટેમ્બરના રોલ રિલીઝ થશે.
No Comment
Add Your Comments
(Coming Soon Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Reviews Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Patel Punjabi Ki Shaadi Preview
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Coming Soon

Trending

Top