Home »Reviews »Coming Soon» Padman Movie Preview

પેડમેન

divyabhaskar.com | Nov 29, 2017, 17:47 PM IST

  • પેડમેન,  coming soon news in gujarati
    Releasing Date:January 26, 2018
    • Genre: કોમેડી ડ્રામા
    • Director: આર.બાલ્કી
    • Want to Watch: 0%
    • Plot : ફિલ્મ ‘પેડમેન’ પદ્મ એવોર્ડી અરુણાચલમ મુરુગનાથની બાયોપિક પર બેઝ્ડ છે.

મુંબઈ : ફિલ્મ ‘પેડમેન’ પદ્મ એવોર્ડી અરુણાચલમ મુરુગનાથની બાયોપિક પર બેઝ્ડ છે. તેમાં અક્ષય એક સોશ્યિલ વર્કરનો રોલ પ્લે કરી રહ્યો છે. ફિલ્મમાં અક્ષય મહિલાઓના પીરિયડ્સ દરમિયાન થતી પ્રોબલ્મ્સને લઈને જાગૃતા પર કામ કરતો જોવા મળશે. તેમાં મહિલાઓ માટે સેનેટરી નેપકિન બનાવવાના મશીનની શોધ કરી ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતા ફેલવવાનું કામ મુરુગનાથમ કર્યુ હતુ. મૂવીમાં અક્ષયની પત્નની રોલ રાધિકા આપ્ટે કરી રહી છે. તેમાં સોનમ કપૂર પણ કામ કરી રહી છે. ડિરેક્ટર આર બાલ્કીની આ ફિલ્મ 2018માં 26 જાન્યુઆરીએ રીલિઝ થશે.

(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Padman Movie Preview
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended