Home »Reviews »Coming Soon» Lucknow Central Bollywood Prison Escape Movie

લખનઉ સેન્ટ્રલ

divyabhaskar.com | Aug 22, 2017, 19:47 PM IST

  • લખનઉ સેન્ટ્રલ,  coming soon news in gujarati
    Releasing Date:September 15, 2017
    • Genre: સોશ્યિલ ડ્રામા
    • Director: રણજીત તિવરી
    • Want to Watch: 0%
    • Plot : ફરહાન અખ્તરની આગામી ફિલ્મ ‘લખનઉ સેન્ટ્રલ’ 15 સપ્ટેમ્બરે રીલિઝ થઈ રહી છે
મુંબઈ :ફરહાન અખ્તરની આગામી ફિલ્મ ‘લખનઉ સેન્ટ્રલ’ 15 સપ્ટેમ્બરે રીલિઝ થઈ રહી છે. ફિલ્મ મુરાદાબાદના કિશન નામના એક યુવકની વાર્તા છે  જે પ્રખ્યાત ભોજપુરી સિંગર બનાવવા માંગ છે પંરતુ એક ખૂનના આરોપમાં તે લખનઉની સેન્ટ્રલ જેલમાં પહોંચી જાય છે. જેલમાં એનજીઓ વર્કર ગાયત્રી કશ્યપ(ડાયના પેન્ટી) એક કોમ્પિટીશન માટે કેદીઓનું મ્યૂઝિક બેન્ડ બનાવવા માંગે છે. જે માટે તે બીજા 4 કેદિયોને પોતાની સાથે જોડી લે છે. આ ફિલ્મમાં ડાયના પેન્ટી, દીપક ડોબરિયાલ, રોનિત રોય અને પંજાબી એક્ટર-સિંગર ગિપ્પી ગેરેવાલ મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશને આ ફિલ્મમાં કેમિયો કર્યો છે. ફિલ્મને નિખિલ અડવાણીએ પ્રોડ્યુસ અને રણજીત તિવરીએ ડિરેક્ટર કરી છે.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lucknow Central Bollywood Prison Escape Movie
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended