Home »Reviews »Coming Soon» Haseena Parkar

હસીનાઃ ધ ક્વિન ઓફ મુંબઈ

divyabhaskar.com | Jul 21, 2017, 19:41 PM IST

  • હસીનાઃ ધ ક્વિન ઓફ મુંબઈ,  coming soon news in gujarati
    Releasing Date:August 18, 2017
    • Genre: બાયોગ્રાફિકલ ક્રાઈમ
    • Director: અપૂર્વ લાખિયા
    • Want to Watch: 0%
    • Plot : અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને તેની બહેન હસીના પારકર પર બનેલી આ ફિલ્મમાં શ્રદ્ધઆ કપૂર લીડ રોલમાં છે
અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને તેની બહેન હસીના પારકર પર બનેલી ફિલ્મ 'હસીનાઃ ધ ક્વિન ઓફ મુંબઈ'માં શ્રદ્ધા કપૂર હસીનાનો રોલ કરી રહી છે. દાઉદ દુબઈ ભાગી ગયા બાદ તેના બનેવી ઈબ્રાહીમ પારકર મુંબઈમાં તેનો બિઝનેસ સંભાળતા હતા. તેની હત્યા બાદ નાગપાડાની 'ગોડમધર'થી ફેમસ હસીનાએ દાઉદનો બિઝનેસ સંભાળ્યો હતો. ફિલ્મના ડિરેક્ટર અપૂર્વ લાખિયા અને પ્રોડ્યુસર નાહિદ ખાન છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સિવાય સિદ્ધાંત કપૂર અને અંકુર ભાટિયા પણ જોવા મળશે. આ ફિલ્મ 18 ઓગસ્ટના રોજ રીલિઝ થશે.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Haseena Parkar
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended