Home »Reviews »Coming Soon» Fukrey Returns

ફૂકરે રિટર્ન્સ

divyabhaskar.comf | Aug 24, 2017, 20:00 PM IST

  • ફૂકરે રિટર્ન્સ,  coming soon news in gujarati
    Releasing Date:December 08, 2017
    • Genre: કોમેડી ડ્રામા
    • Director: મૃગદીપ સિંહ
    • Want to Watch: 0%
    • Plot : એક વાર ફરી આવા જ કઈંક જુગાડ સાથે આવી રહી છે ફિલ્મ ‘ફૂકરે રિટર્ન્સ’
મુંબઈ: 2013માં આવેલી ફિલ્મ ‘ફૂકરે’એ બધાને બતાવ્યુ કે ‘દુનિયા આશા પર નહી, પણ જુગાડ પર ચાલે છે’ હવે એક વાર ફરી આવા જ કઈંક જુગાડ સાથે આવી રહી છે ફિલ્મ ‘ફૂકરે રિટર્ન્સ’. ફિલ્મમાં પુલકિત સમ્રાટ, અલી ફઝલ, રિચા ચઢ્ઢા, મન્જોત સિંહ અને વરૂણ શર્મા છે. તેના પહેલા પાર્ટમાં ચાર છોકરાઓ ભોલી પંજાબનને જેલમાં મોકલવામાં સફળ થાય છે. પંરતુ સિક્વલમાં તે જેલની બહાર આવે છે અને આ છોકરાઓ પાસે રિવેન્ઝ લે છે. ફિલ્મને ફરહાન અખ્તર અને રિતેશ સિઘવાનીએ પ્રોડ્યુસ કરી છે. જ્યારે આ ફિલ્મ મૃગદીપ સિંહ લાંબાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મ 8 ડિસેમ્બર 2017ના રોજ રિલીઝ થશે.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Fukrey Returns
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended