Home »News »Bollywood Buzz» Cebrities At Esha Deol Marriage

એશા દેઓલના લગ્નમાં સેલિબ્રિટીઝનો ઠાઠ-માઠ તો જરો જુઓ

divyabhaskar.com | Jun 30, 2012, 16:45 PM IST

શુક્રવારના રોજ હેમા-ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલના મુંબઈના ઈસ્કોન મંદિર ખાતે ધામ-ધૂમથી લગ્ન થયા હતા. આ લગ્નમાં બોલિવૂડ સહિત અનેક દિગ્ગજોએ હાજરી આપી હતી.

એશાના લગ્નમાં સેલિબ્રિટીઝની સાડીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હેમાએ દક્ષિણ ભારતીય કાંજીવરમ સાડી પહેરી હતી. તો નીતા અંબાણીએ સિલ્કની સાડી પહેરી હતી. મધુએ પણ દક્ષિણ ભારતીય સાડી પહેરી હતી.

તો રાની મુખર્જી સફેદ અને લાલ રંગની સાડીમાં ઘણી જ સોહામણી લાગતી હતી. વીતેલા જમાનાની લોકપ્રિય અભિનેત્રી વૈજયંતીમાલાનો સાડીમાં ઠસ્સો કંઈક અનેરો જોવા મળ્યો હતો.

તસવીરોમાં સેલિબ્રિટીઝનો ઠસ્સો....

 

Related Articles:

એશાના રિસેપ્શનના વધુ ફોટોગ્રાફ્સ જોવા માટે અહીં ક્લિક કરો
એશા દેઓલની સંગીત સેરેમનીમાં હેમાએ કર્યો ધમાકેદાર ડાન્સ
લગ્નબાદ ખુશખુશાલ મુદ્રામાં દેખાયા એશા-ભરત
દેઓલ પુત્રી એશાના હાથમાં લાગી મહેંદી, મિત્રોએ જમાવ્યો રંગ
મહેંદી હૈં રચનેવાલી, હાથોમાં ગહેરી લાલી, એશાના હાથમાં ભરતની મહેંદી



( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: cebrities at esha deol marriage
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended