Home » Reviews » Coming Soon» Bhoomi

ભૂમિ

divyabhaskar.com | Last Modified - Aug 23, 2017, 04:33 PM IST

આ સ્ટોરી એક પિતાની છે, જે પોતાની દીકરીને ન્યાય આપવવા માટે લડે છે
  • ભૂમિ
    ભૂમિ
    Releasing Date: September 22, 2017
    • Genre: એક્શન થ્રિલર
    • Director: ઉમંગ કુમાર
    • Want to Watch: %
    • Plot : આ સ્ટોરી એક પિતાની છે, જે પોતાની દીકરીને ન્યાય આપવવા માટે લડે છે
    આ સ્ટોરી એક પિતાની છે, જે પોતાની દીકરીને ન્યાય આપવવા માટે લડે છે. ફિલ્મમાં સંજય દત્તે પિતાનો અને અદિતિ રાવ હૈદરીએ દીકરીનો રોલ કર્યો છે. તે ઉપરાંત ફિલ્મમાં શરદ કેલકર વિલનના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં ‘યહ કેરેક્ટરલેસ લડકી હૈં’, ‘આજ તો બતા દો કિ બાંઝન કો પુત્ર દેય, પુત્રી ક્યોં નહી’ અને ‘હાઈડ એન્ડ શીક તો બચ્ચે ખેલે હૈં.... યે તો હાઈડ એન્ડ ચીખ હૈં’ જેવા ડાયલોગ્સ પણ સાંભળવા મળે છે.
No Comment
Add Your Comments
(Coming Soon Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Reviews Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bhoomi
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Coming Soon

Trending

Top