Home » Reviews » Coming Soon» Aiyaari

અય્યારી

divyabhaskar.com | Last Modified - Nov 29, 2017, 05:55 PM IST

ફિલ્મની વાર્તા બે સ્ટ્રોન્ગ-માઈન્ડેડ આર્મી ઓફિસરના ડિફરન્ટ વ્યૂઝ પર બેઝ્ડ છે.
  • અય્યારી
    અય્યારી
    Releasing Date: February 09, 2018
    • Genre: ક્રાઈમ ડ્રામા
    • Director: નીરજ પાન્ડે
    • Want to Watch: 77%
    • Plot : ફિલ્મની વાર્તા બે સ્ટ્રોન્ગ-માઈન્ડેડ આર્મી ઓફિસરના ડિફરન્ટ વ્યૂઝ પર બેઝ્ડ છે.

    મુંબઈ : ફિલ્મની વાર્તા બે સ્ટ્રોન્ગ-માઈન્ડેડ આર્મી ઓફિસરના ડિફરન્ટ વ્યૂઝ પર બેઝ્ડ છે. જેમાં સિદ્ધાર્થ એક આર્મી ઓફિસરનો રોલ પ્લે કરી રહ્યો છે, બીજી તરફ મનોજ એક રિટાયર્ડ ઓફિસર બન્યો છે. બન્ને પોત-પોતાની જગ્યાએ સાચા છે, પરંતુ બન્નેના વિચારો અને કામ કરવાની રીત એક-બીજાથી એકદમ અલગ છે. ફિલ્મમાં એક્ટ્રેસ રકુલપ્રીત સિહં આઈટી પ્રોફેશનલનો રોલ પ્લે કરી રહીછે. ઉલ્લેખનીય છે કે નીરજ પાન્ડના ડિરેક્શનમા બની રહેલી ‘અય્યારી’ રિયલ લાઈફ ઈન્સીડન્ટ પર બેઝ્ડ છે. ફિલ્મનું શૂટિંગ કાશ્મીર, લંડન અને દિલ્હીમાં થયું છે. આ ફિલ્મ 9 ફેબ્રુઆરી, 2018એ રીલિઝ થશે.

No Comment
Add Your Comments
(Coming Soon Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Reviews Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Aiyaari
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Coming Soon

Trending

Top