Home »News »Bollywood Buzz» Akshay Kumar Lost His Way And Scolded The Director

આ કારણે ‘ટોઈલેટ’ના ડિરેક્ટર ઉપર ભડક્યો હતો અક્ષય

Onkar Kulkarni | Aug 12, 2017, 19:12 PM IST

  • ‘ટોઈલેટ’ના શૂટિંગ વખતે ડાયરેક્ટર શ્રી નારાયણ સાથે અક્ષય
મુંબઈ: અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સ્ટાર ફિલ્મ ‘ટોઈલેટ : એક પ્રેમકથા’ રિલીઝ થઈ ચૂકી છે. શ્રી નારાયણ સિંહના ડિરેક્શનમાં બનેલી આ રોમાંટિક કોમેડી ફિલ્મ પીએમ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને સપોર્ટ કરે છે. થોડા સમય પહેલા જ શ્રી નારાયણે  Divyabhaskar.com સાથે ખાસ વાતચીતમાં ફિલ્મથી જોડાયેલી રસપ્રદ વાતો કરી હતી. જ્યારે ડાયરેક્ટર પર ભડક્યો હતો અક્ષય....
 
-શૂટિંગ કરતી વખતે થયેલી એક ઘટનાને કારણે અક્ષયને આવ્યો હતો ગુસ્સો.
 
-સિંહએ જણાવ્યુ હતું કે “જ્યારે અમે દિલ્લીથી મથુરા શૂટિંગ લોકેશન પર જઈ રહ્યા હતા. તે દરમિયાન અક્ષયએ ભુલથી કોઈ બીજો રસ્તો લઈ લીધો હતો અને તે લોકેશન પર 6 કલાક પછી પહોંચ્યો હતો.
-“જ્યારે બાકીના ટીમ મેંબર્સ અને અમે લોકો અઢી કલાકમાં જ લોકેશન પર પહોંચી ગયા હતા.
-“ ત્યારે અક્ષય મારી ઉપર એ વાતથી ગુસ્સે થયો હતો કે તેને યોગ્ય રસ્તાની જાણ કેમ ન કરવામાં આવી”
 
આ કારણેથી જીભ કાપીને લાવા પર 1 કરોડનુ ઈનામ
 
-સિંહ જણાવે છે કે “જ્યારે અમે મથુરામાં ફિલ્મનુ શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે ત્યાં ના લોકો પ્રોટેસ્ટ માટે આવી ગયા હતા. તે લોકોને લાગતુ હતુ કે આ ફિલ્મ તેમના કલ્ચરની વિરુધ્ધ છે.”
-“અને આ જ કારણ હતુ કે લોકોએ ઈનામ રાખી દીધુ હતુ કે કોઈ પણ વ્યકિત મારી જીભ કાપીને લાવશે તેને 1 કરોડનું ઈનામ આપવામાં આવશે”
-“થોડા દિવસ પછી જ્યારે શૂટિંગ શરૂ થયુ તો ધીરે-ધીરે તેમને ફિલ્મનો કોન્સેપ્ટ ખબર પડવા લાગ્યો હતો”
 
આગળની 3 સ્લાઈડ્સમાં વાંચો શ્રી નારાયણ સિંહનો પૂરો ઈન્ટરવ્યુ.....
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Akshay Kumar Lost His Way And Scolded The Director
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended